Institute Of Design And Technology: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શુક્રવારે આયોજિત ‘સ્માર્ટ એજ્યુકેશન એક્સ્પો’ના ઉદઘાટન દિવસે મુલાકાતીઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન…
Trishul News Gujarati News SGCCI એજ્યુકેશન ફેરમાં બોગસ રીતે ડીગ્રી આપતા ઇન્સ્ટીટ્યુટનો રાફડો: ચેમ્બરના પ્રમુખ શિક્ષણના ધંધાને પ્રોત્સાહિત કરે છે?Surat
Surat News, Latest Surat News Headlines & Live Updates
પોઇચામાં નર્મદા નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોરની નીકળી અર્થી: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું સુરત; જુઓ વિડીયો
Surat Funeral procession: હાલ વેકેશનનો માહોલ છે. જેથી લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા જાય છે.પરંતુ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક…
Trishul News Gujarati News પોઇચામાં નર્મદા નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોરની નીકળી અર્થી: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું સુરત; જુઓ વિડીયોગુજરાત માટે ગોઝારો બન્યો બુધવાર: 3 અકસ્માતમાં આટલાં લોકોએ ગુમાવ્યો જીવ; જુઓ LIVE વિડીયો
Gujarat Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતમાં બેફામ વધારો થયો છે. જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.ઘણીવાર માતેલા સાંઢની જેમ આવતા પુરપાટ ઝડપે આવતા…
Trishul News Gujarati News ગુજરાત માટે ગોઝારો બન્યો બુધવાર: 3 અકસ્માતમાં આટલાં લોકોએ ગુમાવ્યો જીવ; જુઓ LIVE વિડીયોનર્મદા નદીમાં 8 લોકોના ડૂબવા પાછળ ભૂમાફિયાઓ જવાબદાર! પરિવારજનોએ કર્યો મોટો આક્ષેપ
Narmada News: સુરતના પરિવાર સાથે મંગળવારે ગોઝારી દુર્ઘટના સર્જાય હતી. નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહીત નવ લોકો…
Trishul News Gujarati News નર્મદા નદીમાં 8 લોકોના ડૂબવા પાછળ ભૂમાફિયાઓ જવાબદાર! પરિવારજનોએ કર્યો મોટો આક્ષેપમારા છોકરાને બ્રેનવોશ કરીને સાધુ બનાવી દઈ ટકલુ કરી નાખ્યું: સુરતમાં વાલીનો કકળાટ
swaminarayan sadhu સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્ર બિન્દુ રહેતો હોય છે. ત્યારે સુરતમાં એક સગીર વયના યુવકને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બનાવી દેવાયો હોવાનો પરિવારે આરોપ…
Trishul News Gujarati News મારા છોકરાને બ્રેનવોશ કરીને સાધુ બનાવી દઈ ટકલુ કરી નાખ્યું: સુરતમાં વાલીનો કકળાટસુરતમાં ભુવાના ‘આતંક’નો વીડિયો વાયરલ, મહિલાને ભાંડી રહ્યો છે અપશબ્દો
Bhuva Traps The Woman: ગુજરાત રાજ્ય સહીત સુરત શહેરમાં અનેકવાર ભુવાના ઢોંગ ધતીંગના વિડીયો વાયરલ થતા રહે છે. તેમજ આવા અંતક ફેલાવનાર ભુવાને પોલીસ પકડીને…
Trishul News Gujarati News સુરતમાં ભુવાના ‘આતંક’નો વીડિયો વાયરલ, મહિલાને ભાંડી રહ્યો છે અપશબ્દોસુરત કાપોદ્રા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ લાખોની રકમ ફરિયાદીને પરત અપાવી
સુરત: સુરત પોલીસે ફરી એકવાર પ્રસંશનીય કામગીરી કરી સુરતવાસીના દિલ જીતી લીધા છે. સુરત પોલીસે ફરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી ફરીયાદીને પોતાના મુદ્દામાલ પરત…
Trishul News Gujarati News સુરત કાપોદ્રા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ લાખોની રકમ ફરિયાદીને પરત અપાવીઅમેરિકા અને યુરોપમાં મંદીના કારણે- ડીટીસીએ રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યા
Surat Diamond Industry: ડાયમંડ સીટી તરીકે ખ્યાતી પામેલું સુરતમાં છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મંદીનો માહોલ સર્જાયો છે. હીરામાં આવેલી ડીટીસીની રફના ભાવમાં 2…
Trishul News Gujarati News અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે- ડીટીસીએ રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યામતદાન બાદ PM મોદીનો અનોખા અંદાજ; કોઈએ રાખડી બાંધી, લોકોને મળ્યા અને ભૂલકાઓ રમાડ્યા તો કોઈએ…
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. તમે ટીવી પર વીડિયો પણ જોયો જ હશે. કડક સુરક્ષા હેઠળ…
Trishul News Gujarati News મતદાન બાદ PM મોદીનો અનોખા અંદાજ; કોઈએ રાખડી બાંધી, લોકોને મળ્યા અને ભૂલકાઓ રમાડ્યા તો કોઈએ…સુરતના યુવાને મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર; પ્રિન્ટ કરાવી, મોદી કા પરિવાર- લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર
PM Narendra Modi Fan Car: હાલ લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર…
Trishul News Gujarati News સુરતના યુવાને મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર; પ્રિન્ટ કરાવી, મોદી કા પરિવાર- લોકોમાં બની આકર્ષણનું કેન્દ્રસુરતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા…યંત્ર પર રમાતો હતો જુગાર – 14 ઈસમોની ધરપકડ
Gambling house caught from Surat: હાલમાં સુરત શહેરમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તાર માંથી ધમધમી રહ્યું હતું જુગારધામ. જેના પર…
Trishul News Gujarati News સુરતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા…યંત્ર પર રમાતો હતો જુગાર – 14 ઈસમોની ધરપકડઘોર કળિયુગ! દીકરી પર જ પિતાએ આચર્યું દુષ્કર્મ, જાણો સુરતનો હચમચાવી દેતો કિસ્સો
Surat Crime: સુરત શહેરમાં પિતા અને પુત્રીના સબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછા વિસ્તારમાં પોતાની સાવકી પુત્રી પર જ પિતાએ નજર બગાડીને…
Trishul News Gujarati News ઘોર કળિયુગ! દીકરી પર જ પિતાએ આચર્યું દુષ્કર્મ, જાણો સુરતનો હચમચાવી દેતો કિસ્સો