Surat News: માતા-પિતાને સાવચેત કરતી વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતનો બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યાં દોઢ વર્ષની બાળકીનું…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોતSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરત કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 3ને દબોચ્યા
Surat Fake Currency News: સુરતમાં કાળો ધંધો કરતાં ડુપ્લીકેટ નોટો બનાવવાનું નેટવર્ક પકડાયું છે. અહીં SOG એ એપલ સ્કવેરની ઓફીસમાં રેડ પાડી બોગસ નોટો (Surat…
Trishul News Gujarati News સુરત કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 3ને દબોચ્યાસુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું; રેલવેટ્રેકને જોડતાં 71 પેડ લોક કાઢી નાખ્યાં, જુઓ વિડીયો
Gujarat Railway Track News: દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ ધીમે ધીમે વધવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેન પતા પરથી ઉતારી જવી, ડબ્બાઓ વચ્ચેથી લોક છુટા…
Trishul News Gujarati News સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું; રેલવેટ્રેકને જોડતાં 71 પેડ લોક કાઢી નાખ્યાં, જુઓ વિડીયોસુરતથી બિલિમોરાની વચ્ચે આ તારીખથી દોડશે બુલેટ ટ્રેન- જાણો વિગતવાર
Surat Bullet train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રથમ ટ્રાયલ રન 2026માં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા (Surat Bullet train) વચ્ચે…
Trishul News Gujarati News સુરતથી બિલિમોરાની વચ્ચે આ તારીખથી દોડશે બુલેટ ટ્રેન- જાણો વિગતવારભાદરવામાં દક્ષિણ ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા! અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી
Ambalal Patel Rain Forecast: ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast)…
Trishul News Gujarati News ભાદરવામાં દક્ષિણ ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા! અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહીસુરતમાં PI સોલંકીને વકીલને લાત મારવી ઘણી મોંઘી પડી, હાઈકોર્ટે ફટકાર્યો આટલાં લાખનો દંડ
Surat PI Kick Lawyer: સુરતના ડીંડોલી વિસ્તારના પી.આઈએ એડવોકેટને લાત મારવી ઘણી મોંઘી પડી છે. સુરતના ડિડોલી પોલીસ મથકના સેકન્ડ પીં.આઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણ…
Trishul News Gujarati News સુરતમાં PI સોલંકીને વકીલને લાત મારવી ઘણી મોંઘી પડી, હાઈકોર્ટે ફટકાર્યો આટલાં લાખનો દંડસુરતમાં ડંખીલો રોગચાળો: મચ્છરે 2 લોકોના જીવ લેતાં 13 લાખ ઘરોમાં કરાયો સરવે
Surat Malaria Case: સુરત શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે. જેમાં 2 લોકોના મોત (Surat Malaria…
Trishul News Gujarati News સુરતમાં ડંખીલો રોગચાળો: મચ્છરે 2 લોકોના જીવ લેતાં 13 લાખ ઘરોમાં કરાયો સરવેસુરતમાં નબીરાઓએ જાહેરમાં BRTS સ્ટેશનમાં માણી દારૂની મહેફિલ, જુઓ વાયરલ વિડીયો
BRTS station Alcohol Party: સુરત શહેરમાં નબીરાઓ વારવાર કાયદાને નેવીએ મૂકી કાયદાનું ઉલઘન કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. લુખ્ખા…
Trishul News Gujarati News સુરતમાં નબીરાઓએ જાહેરમાં BRTS સ્ટેશનમાં માણી દારૂની મહેફિલ, જુઓ વાયરલ વિડીયોસુરતમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વિદ્યાર્થીએ સડસડાટ રિક્ષા ચલાવી, વિડીયોમાં જુઓ રીક્ષાચાલકની ગંભીર બેદરકારી
Surat Viral News: સુરતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શાળાનો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો નજરે પડી રહ્યો છે. રિક્ષાચાલક (Surat…
Trishul News Gujarati News સુરતમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વિદ્યાર્થીએ સડસડાટ રિક્ષા ચલાવી, વિડીયોમાં જુઓ રીક્ષાચાલકની ગંભીર બેદરકારીસુરતની શાંતિ બગાડનારા પથ્થરબાજોની યાદી આવી બહાર, 3 FIR ના 27 આરોપી સકંજામાં
Surat on high Alert: સુરતનાં સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ વરિયાળી ચા રાજા તરીકે ઓળખાતા ગણેશ પ્રતિમા પર…
Trishul News Gujarati News સુરતની શાંતિ બગાડનારા પથ્થરબાજોની યાદી આવી બહાર, 3 FIR ના 27 આરોપી સકંજામાંસુરત ડાયમંડ બુર્સ માં માત્ર આઠ કંપનીઓ ચાલુ રહી? મંદીનું બહાનું કે ગલકુ ફીટ થઈ ગયું?
Surat Diamond Burse: ગુજરાતનું સુરત ડાયમંડ બુર્સ(SDB), જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2023માં વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું, તે હવે ખાલી ખમ પડ્યું છે. અગાઉની સમયમર્યાદા…
Trishul News Gujarati News સુરત ડાયમંડ બુર્સ માં માત્ર આઠ કંપનીઓ ચાલુ રહી? મંદીનું બહાનું કે ગલકુ ફીટ થઈ ગયું?વેપારી સાથે છેતરપીંડી કરી નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે સુરત પોલીસે પકડી પાડ્યો
Surat Crime News: ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે ગોડાદરા વિસ્તારમાંથી પણ છેતરપિંડીની ઘટના સામે આવી હતી,જેમાં શહેરમાં ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટના…
Trishul News Gujarati News વેપારી સાથે છેતરપીંડી કરી નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે સુરત પોલીસે પકડી પાડ્યો