Surat Cyber Cell: સુરત શહેર વધતા જતાં સાયબર ક્રાઇમના કેસને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોની જગૃતા માટે સાયબર સંજીવની 1.0 અને સાયબર સંજીવની…
Trishul News Gujarati News સુરત શહેર પોલીસ સુરતવાસીઓને ફ્રોડથી બચાવવા સાયબર સંજીવની 3.0 અભિયાન ચલાવશેSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
ગુજરાત માટે 7 દિવસ અતિભારે, આજે સુરત-ભરૂચ રેડ ઝોનમાં: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ભય
Gujarat Heavy Rain: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ…
Trishul News Gujarati News ગુજરાત માટે 7 દિવસ અતિભારે, આજે સુરત-ભરૂચ રેડ ઝોનમાં: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ભયખમૈયા કરો…નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી કહેર; જનજીવન થયું ઠપ્પ
Heavy rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.…
Trishul News Gujarati News ખમૈયા કરો…નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી કહેર; જનજીવન થયું ઠપ્પગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; અગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા
Heavy Rain in Gujarat: હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ,…
Trishul News Gujarati News ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; અગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજાગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! વલસાડના તીથલ બીચ પર મળ્યું બિનવારસી ચરસ
Valsad Drugs News: ગુજરાતમાં દર 2 દિવસે ડ્રગ્સ મળવાની કોઈને કોઈ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેકશન…
Trishul News Gujarati News ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! વલસાડના તીથલ બીચ પર મળ્યું બિનવારસી ચરસમાધવપ્રિય પર વધુ એક ગુનો નોંધાયો: કરોડોના હીરાના મશીન ઓર્ડર કરીને ફરી ગયા અને વેપારીને ચૂનો માર્યો
સ્વામીનારાયણ સંપ્રદાયને કલંક લગાવનાર માધવપ્રિય સ્વામી પર વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે, જેમાં માધવપ્રિયના ( Madhavpriya Swami) સાથી આરોપીઓ દ્વારા પહેલા લેબ્ગ્રોન મશીનનો ઓર્ડર…
Trishul News Gujarati News માધવપ્રિય પર વધુ એક ગુનો નોંધાયો: કરોડોના હીરાના મશીન ઓર્ડર કરીને ફરી ગયા અને વેપારીને ચૂનો માર્યોસુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા કરતા ASI અને તેના પાર્ટનરને ACB એ રંગે હાથે પકડ્યા
Surat ACB Trap: ખબર નહીં આ લાંચિયા ક્યારે સુધરશે…કારણકે ગુજરાતમાં જાણે કે લાંચ વગર કોઈ કામ થતું જ ના હોય તેવા કિસ્સાઓ દિવસેને દિવસે જોવા…
Trishul News Gujarati News સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા કરતા ASI અને તેના પાર્ટનરને ACB એ રંગે હાથે પકડ્યાલોકોને યાદ રહેશે આ જન્માષ્ટમી: ગુજરાતના અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, પરેશ ગોસ્વામીની મુશળધાર આગાહી
Gujarat Rain LIVE Updates: રાજ્યના 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ…
Trishul News Gujarati News લોકોને યાદ રહેશે આ જન્માષ્ટમી: ગુજરાતના અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, પરેશ ગોસ્વામીની મુશળધાર આગાહીજન્માષ્ટમી પર ઠાકુરજીને આ રીતે કરવો સ્નાન; લાડુ ગોપાલ પ્રસન્ન થઈ તમામ દુઃખો કરશે દુર
Janmashtami 2024: જન્માષ્ટમી એ સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે…
Trishul News Gujarati News જન્માષ્ટમી પર ઠાકુરજીને આ રીતે કરવો સ્નાન; લાડુ ગોપાલ પ્રસન્ન થઈ તમામ દુઃખો કરશે દુરસુરતમાં પતિ-બાળક સાથે પુનઃ મિલન કરાવવાની લાલચ આપી તાંત્રિકે પીડિતા પર આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના
Surat Tantrik News: રાજ્ય સરકાર દ્વારા તાંત્રિક વિદ્યા અને અંધવિશ્વાસના વિરુદ્ધમાં વિધાન સભામાં બિલ લાવ્યાના બાદ બીજા જ દિવસે સુરતમાં તાંત્રિક વિદ્યા(Surat Tantrik News) દ્વારા…
Trishul News Gujarati News સુરતમાં પતિ-બાળક સાથે પુનઃ મિલન કરાવવાની લાલચ આપી તાંત્રિકે પીડિતા પર આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટનાગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર એક્ટિવ થયા છે. વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આવતા રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. જેમાં આગામી દિવસોમાં પણ રાજ્યમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદજન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને ધમરોળશે: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં અગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Gujarat Heavy Rain Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા…
Trishul News Gujarati News જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને ધમરોળશે: ત્રણ સિસ્ટમ સક્રિય થતાં અગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી