વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ‘The King Of Salangpur‘ પ્રોજેકટ અંતર્ગત બની રહેલી 54 ફૂટની હનુમાન દાદાની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર આવી…
Trishul News Gujarati The King Of Salangpur: હનુમાનજીની ભવ્ય પ્રતિમાની 27 ફૂટ લાંબી ગદા આવી પહોંચતા સાળંગપુરમાં ભીડ ઉમટી