રાજ્યની આ કોલેજમાં થયો કોરોના બ્લાસ્ટ, એક સાથે 66 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા હાહાકાર- બે હોસ્ટેલ સીલ

કર્ણાટક(Karnataka)ની SDM મેડિકલ કોલેજ(Medical College)માં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી…

Trishul News Gujarati રાજ્યની આ કોલેજમાં થયો કોરોના બ્લાસ્ટ, એક સાથે 66 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા હાહાકાર- બે હોસ્ટેલ સીલ