Vadodara Bribe News: વડોદરા ખાણ ખનીજ વિભાગમાંથી તાજેતરમાં બદલી થઈને આણંદની કચેરીમાં હાજર થયેલા ક્લાર્ક યુવરાજસિંહને ગઈ રાત્રે એસીબીએ (Vadodara Bribe News) રૂપિયા બે લાખની…
Trishul News Gujarati વડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ACBએ કરી 2ની ધરપકડVadodara news
નકલીના ભરડામાં ગુજરાત: વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો
Vadodara Bogus Birth Certificate: જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા (Vadodara Bogus Birth Certificate) માટે કવાયત તેજ કરી…
Trishul News Gujarati નકલીના ભરડામાં ગુજરાત: વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલોવડોદરામાં સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ ટ્રકમાં ઘૂસી જતાં બેનાં મોત, 8 ઘાયલ
Vadodara Accident: રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં વડોદરામાં (Vadodara Accident) આવેલી ગોલ્ડન ચોકડી પાસે…
Trishul News Gujarati વડોદરામાં સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ ટ્રકમાં ઘૂસી જતાં બેનાં મોત, 8 ઘાયલગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ શહેરમાં 9 દિવસ વિજ કાપની જાહેરાત, જાણો તમામ માહિતી વિગતે
Vadodara Power outage: ભર ઉનાળે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની (Vadodara Power outage) કામગીરી કરવામાં…
Trishul News Gujarati ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ શહેરમાં 9 દિવસ વિજ કાપની જાહેરાત, જાણો તમામ માહિતી વિગતેવડોદરામાં વધુ એક હિટ એન્ડ રન: પારુલ યુનિ.માં કોમ્પ્યુટર એન્જિ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની બની કાળનો કોળ્યો
Vadodara hit and run: વડોદરા સહિત રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં (Vadodara…
Trishul News Gujarati વડોદરામાં વધુ એક હિટ એન્ડ રન: પારુલ યુનિ.માં કોમ્પ્યુટર એન્જિ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની બની કાળનો કોળ્યોગરીબોના હકનો કોળીયો કોના પાપે સડી ગયો? સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ
Vadodara News: વડોદરાન ગ્રામ્યમાં આવતા કાસમપુરા ગામે તંત્ર દ્વારા અનાજને સીલ કરીને મુકવામાં આવ્યું હતું. આ વાતને 5 વર્ષ વિતી ગયા હોવા છતાં કોઇએ તેના…
Trishul News Gujarati ગરીબોના હકનો કોળીયો કોના પાપે સડી ગયો? સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામઆવતીકાલે ગુજરાતના આ શહેરના લાખો લોકો રહેશે પાણી વગરના…જાણો વિગતે
Vadodara Water Cut: ભરઉનાળે આ કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે વડોદરા શહેરમાં પાણીનો કાપ મુકવામાં આવશે. પાલિકાના પાણી પુરવઠા વિભાગે (Vadodara Water Cut) શહેરની અલગ અલગ…
Trishul News Gujarati આવતીકાલે ગુજરાતના આ શહેરના લાખો લોકો રહેશે પાણી વગરના…જાણો વિગતેવડોદરા: બ્યૂટી પાર્લરમાં પત્ની તેના પ્રેમી સાથે કરતી હતી કામલીલા ત્યાં અચાનક આવ્યો પતિ…
Vadodara Beauty parlor News: વડોદરામાં આજવારોડ પરના કોમ્પ્લેક્સના એક બ્યૂટી પાર્લરમાં પ્રેમી સાથે ભર બપોરે રંગરેલિયા મનાવતી પત્નીને પતિ અને તેના મિત્રએ રંગે હાથ બીભત્સ…
Trishul News Gujarati વડોદરા: બ્યૂટી પાર્લરમાં પત્ની તેના પ્રેમી સાથે કરતી હતી કામલીલા ત્યાં અચાનક આવ્યો પતિ…વડોદરામાં માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત; જાણો સમગ્ર ઘટના વિગતે
Vadodara News: વડોદરા શહેરના છેવાડે આવેલા વેમાલી ખાતે શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં CBSEમાં ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ (Vadodara News) ફાંસો ખાઇ આપઘાત…
Trishul News Gujarati વડોદરામાં માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત; જાણો સમગ્ર ઘટના વિગતેપટેલ પરિવારમાં વર્ષોની તપસ્યા પછી જન્મેલા વ્હાલસોયા દીકરાનું મોત, ટાઈ હિંચકામાં ફસાતા…
Vadodara Incident: વડોદરા શહેરમાંથી ફરી એકવાર માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 10 વર્ષના બાળકની ટાઈ હૂકમાં (Vadodara Incident) ફસાતા…
Trishul News Gujarati પટેલ પરિવારમાં વર્ષોની તપસ્યા પછી જન્મેલા વ્હાલસોયા દીકરાનું મોત, ટાઈ હિંચકામાં ફસાતા…VIDEO: નિદ્રાધીન તંત્ર ક્યારે સુધરશે? વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઇડે દરવાજો ખૂલી જતાં બાળકો પટકાયાં
Vadodara Ride Gate: વડોદરાના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના થતા ટળી હતી. હેલિકોપ્ટરની એક નાના બાળકોની રાઇડમાં (Vadodara Ride Gate) ચાલુ હતી ત્યારે…
Trishul News Gujarati VIDEO: નિદ્રાધીન તંત્ર ક્યારે સુધરશે? વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઇડે દરવાજો ખૂલી જતાં બાળકો પટકાયાંનકલીના ભરડામાં ગુજરાત: રાજ્યમાંથી હવે નકલી ઇન્કમટેક્ષ ઓફિસર પણ ઝડપાયો, જાણો સમગ્ર મામલો
Fake Income Tax Officer: ગુજરાતમાંથી નકલી વસ્તુઓ ઝડપાય ત્યારે જરાય નવાઈ નથી લાગતી. કારણકે હવે આપણને નકલી વસ્તુની આદત પડી ગઈ છે. જો કે ગુજરાતમાં…
Trishul News Gujarati નકલીના ભરડામાં ગુજરાત: રાજ્યમાંથી હવે નકલી ઇન્કમટેક્ષ ઓફિસર પણ ઝડપાયો, જાણો સમગ્ર મામલો