Fire in Valsad to Surat train: છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ થી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં…
Trishul News Gujarati વલસાડ થી સુરત જતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભભૂકી ઉઠી આગ, દુર-દુર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા