પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) દ્વારા મંત્રી વિજય સિંગલા(Vijay Singla)ને બરતરફ કર્યા બાદ રાજ્યમાં રાજકીય હલચલ ઘણી વધી ગઈ છે. સિંગલાને હટાવ્યા બાદ તેમની સરકારમાં…
Trishul News Gujarati પંજાબની આપ સરકારે ભ્રષ્ટાચાર કાઢવાની શરૂઆત ઘરથી કરી, હવે જૂની સરકારના ભ્રષ્ટ મંત્રીઓનો વારો