Gujarat Monsoon 2024: ચોમાંસીની વિદાય વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને (Gujarat Monsoon 2024) લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાતો દ્વારા નવરાત્રીમાં (Navratri) વરસાદ…
Trishul News Gujarati News ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: જાણો આ દિવસે છે રેડ અને ઓરેંજ એલર્ટWeather forecast
નવરાત્રીમાં વરસાદ બોલાવશે રમઝટ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Navratri Weather Forecast: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ ગુજરાતમાં ગુરુવારથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી છે. ત્યારે…
Trishul News Gujarati News નવરાત્રીમાં વરસાદ બોલાવશે રમઝટ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીબંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ! ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
Gujarat Cyclonic Storm: ચોમાસાની વિદાય લેવાની ઘડીઓ છે, પરંતુ જતા જતા પણ ચોમાસું ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયક્લોનિક સરક્યુલેશનની…
Trishul News Gujarati News બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ! ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહીગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર
Rain Forecast in Gujarat: ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ…
Trishul News Gujarati News ગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેરઆજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તાંડવ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈ ભારે વરસાદની આગાહી
Heavy Rain Forecast: ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ ફરી એકવાર બેટિંગ શરૂ કરી દીધી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની…
Trishul News Gujarati News આજે આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તાંડવ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈ ભારે વરસાદની આગાહીભારે વરસાદના કારણે ગુજરાતના 34 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઇવે અને ST બસના 433 રૂટ બંધ: મુસાફરી કરતાં પહેલા વાંચી લો આ લીસ્ટ
Heavy Rain in Gujarat: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને કારણે મુસાફરી મુશ્કેલ બનતી જાય છે. રાજ્યના 22 સ્ટેટ હાઈવે પૂરતા પ્રમાણમાં પાણી ભરાવાથી બંધ(Heavy Rain in…
Trishul News Gujarati News ભારે વરસાદના કારણે ગુજરાતના 34 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઇવે અને ST બસના 433 રૂટ બંધ: મુસાફરી કરતાં પહેલા વાંચી લો આ લીસ્ટઅગામી ત્રણ દિવસ માટે અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી; ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Ambalal Patel Rain Forecast: ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા…
Trishul News Gujarati News અગામી ત્રણ દિવસ માટે અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી; ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજાઅગામી 7 દિવસ ગુજરાત માટે હજુ રહેશે ‘અતિભારે’; હવામાન વિભાગે કરી ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat HeavyRain: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટીંગ કરી રહ્યાં છે. જો કે ગઈ કાલ બપોર પછી વરસાદનું જોર ઘટ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જોકે, હવામાન…
Trishul News Gujarati News અગામી 7 દિવસ ગુજરાત માટે હજુ રહેશે ‘અતિભારે’; હવામાન વિભાગે કરી ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહીભારતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે લોપાર વાવાઝોડું; આ તારીખથી ગુજરાતમાં પણ આંધી વંટોળ સાથે મચાવશે કહેર
Lopar Cyclone Forecast: હાલમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. તો ક્યાંક તો મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે.. હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.…
Trishul News Gujarati News ભારતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે લોપાર વાવાઝોડું; આ તારીખથી ગુજરાતમાં પણ આંધી વંટોળ સાથે મચાવશે કહેરઆજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: જાણો તમારા વિસ્તારમાં કેવી રહેશે મેઘમહેર
Monsoon update: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં…
Trishul News Gujarati News આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: જાણો તમારા વિસ્તારમાં કેવી રહેશે મેઘમહેરગુજરાતમાં રથયાત્રાના દિવસે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી; જાણો ક્યાં ત્રાટકશે મેઘરાજા
Rain Forecast: અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમથી નીકળશે. આ દિવસે વરસાદને લઈને આગાહી…
Trishul News Gujarati News ગુજરાતમાં રથયાત્રાના દિવસે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી; જાણો ક્યાં ત્રાટકશે મેઘરાજાઅંબાલાલની ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી: આ તારીખો દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારો થશે જળબંબાકાર
Ambalal Patel Predicted Rain: છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ત્યારે હવામાન નિષ્ણાંત…
Trishul News Gujarati News અંબાલાલની ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી: આ તારીખો દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારો થશે જળબંબાકાર