Monsoon Update News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે. રાજ્યમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં…
Trishul News Gujarati ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધડબડાટી- 234 તાલુકામાં ભારે વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઈંચ વરસાદ