Ambalal Patel Prediction: આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં (Ambalal Patel Prediction) આવી છે. તેમણે જણાવ્યા અનુસાર,…
Trishul News Gujarati કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલે કરી માવઠાની આગાહી: 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં આવશે મોટો પલટોWestern Disturbance
કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જજો: 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો, પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર (Gujarat Weather Update)…
Trishul News Gujarati કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જજો: 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો, પરેશ ગોસ્વામીની આગાહીગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં હાલ શિયાળા અને ઉનાળાની મોસમ સાથે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો (Gujarat…
Trishul News Gujarati ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહીઅંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી: આજથી 16 તારીખ સુધી ગુજરાતના આ શહેરોને ધમરોળશે વરસાદ
Ambalal Patel Weather Forecast: હવામાન ખાતાની આગાહી મુજબ 12-05-2024થી તા.16-05-2024 દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, સુરત…
Trishul News Gujarati અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી: આજથી 16 તારીખ સુધી ગુજરાતના આ શહેરોને ધમરોળશે વરસાદગુજરાતમાં વધતા તાપમાન સાથે વરસાદની આગાહી: આજે સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતા
Unseasonal Rain forecast: રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગાહી કરવામાં આવી રહી છે. આજે ઉત્તર…
Trishul News Gujarati ગુજરાતમાં વધતા તાપમાન સાથે વરસાદની આગાહી: આજે સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતાગુજરાતમાં જોવા મળશે ગુલાબી ઠંડી- જાણો પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતમાં વાતાવરણ
Weather forecast in Gujarat: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.જો કે, રાજ્યમાં હાલમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તેટલી નથી પડી…
Trishul News Gujarati ગુજરાતમાં જોવા મળશે ગુલાબી ઠંડી- જાણો પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતમાં વાતાવરણહવામાન વિભાગની ભયંકર આગાહી- ગુજરાતમાં ચારેકોર જામશે વરસાદી માહોલ
ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલમાં ચારેકોર વરસાદ ખાબકી રહ્યો છે. આવા વાતાવરણમાં આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે(Meteorological department) આગાહી…
Trishul News Gujarati હવામાન વિભાગની ભયંકર આગાહી- ગુજરાતમાં ચારેકોર જામશે વરસાદી માહોલહવે તો ખમૈયા કરો મેઘરાજા! આજથી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી- આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
ગુજરાત વરસાદની આગાહી(Gujarat Rain Forecast): જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ વડોદરા…
Trishul News Gujarati હવે તો ખમૈયા કરો મેઘરાજા! આજથી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી- આ વિસ્તારમાં ખાબકશે વરસાદઅચાનક જ પલટાયું ગુજરાતનું વાતાવરણ- બુધ, ગુરુ અને શુક્રવારે જાણો ક્યાં કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ
Rain Forecast in Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના અપડેટ મુજબ, આજથી 3…
Trishul News Gujarati અચાનક જ પલટાયું ગુજરાતનું વાતાવરણ- બુધ, ગુરુ અને શુક્રવારે જાણો ક્યાં કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદઆખો મહિનો ખેડૂતો માટે રહેશે આફતરૂપ, હવામાન ખાતાની વધુ એક આગાહી- જાણો કઈ તારીખે ખાબકશે વરસાદ
ગુજરાત(Gujarat): હવામાન ખાતા(Meteorological Department) દ્વારા તારીખ 22 અને 23 ના રોજ એટલે કે બે દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance) સક્રિય થતાં વધુ એક…
Trishul News Gujarati આખો મહિનો ખેડૂતો માટે રહેશે આફતરૂપ, હવામાન ખાતાની વધુ એક આગાહી- જાણો કઈ તારીખે ખાબકશે વરસાદશિયાળાના કારણે હવે સવારે આટલા વાગ્યે ખુલશે શાળા- તંત્રએ લીધો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): અમે તમને જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ની અસર અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા…
Trishul News Gujarati શિયાળાના કારણે હવે સવારે આટલા વાગ્યે ખુલશે શાળા- તંત્રએ લીધો મોટો નિર્ણય