સુંદરતામાં ઉર્ફીને પણ ટક્કર આપી રહી છે નાની બહેન ‘ડોલી જાવેદ’ – તસ્વીરો વાયરલ થતા મીડિયામાં લાગી આગ

ઉર્ફી જાવેદ(Urfi Javed) પોતાની ફેશન સેન્સ (Fashion sense)થી બધાને ચોંકાવી દે છે. પરંતુ હવે ઉર્ફીની નાની બહેન(Urfi’s younger sister) ડોલી જાવેદ(Dolly Javed) પણ સતત ચર્ચામાં…

ઉર્ફી જાવેદ(Urfi Javed) પોતાની ફેશન સેન્સ (Fashion sense)થી બધાને ચોંકાવી દે છે. પરંતુ હવે ઉર્ફીની નાની બહેન(Urfi’s younger sister) ડોલી જાવેદ(Dolly Javed) પણ સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ ડોલીએ ગુલાબી અને સફેદ ડ્રેસમાં આવી તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર શેર કરી છે, જેને જોઈને તમારા હૃદયના ધબકારા વધી ગયા હશે.

ઉર્ફી પણ તેની ફેશન અને સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે તેની નાની બહેન ડોલી જાવેદ પણ સુંદરતાના મામલામાં કોઈથી પાછળ નથી.

ડોલીએ પિંક અને વ્હાઈટ કલરનો વનપીસ પહેરીને સોશિયલ મીડિયા પર એવા ફોટો શેર કર્યા કે લોકોની નજર તેના પર જ ચોંટી ગઈ. તેના હોટ ફોટા જોઇને લોકો સ્તબ્ધ રહી ગયા.

તસવીરોમાં ડોલી ક્યારેક તેના લહેરાતા વાળ પર હાથ મૂકતી જોવા મળી હતી, તો ક્યારેક તે કમર પર હાથ રાખીને કિલર પોઝ આપતી જોવા મળી હતી.

આ તસવીરો સિવાય હવે ઉર્ફીની નાની બહેન ડોલીની આ તસવીરો જુઓ. આમાં ડોલી બ્લુ નેટ ડ્રેસ પહેરીને સોફા પર બેઠેલી જોવા મળે છે.

આ ડ્રેસ પહેરીને ડોલી એટલી ગ્લેમરસ દેખાઈ રહી છે કે તેને જોઈને કોઈ પણ તેના ફેન બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *