કોરોનાકાલ દરમિયાન ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.એસ. ચૌહાણ અને ન્યાયાધીશ આલોકકુમાર વર્માની બેઠકની સુનાવણી થઇ, રાજ્યના મુખ્ય સચિવ ઓમપ્રકાશ તથા અન્ય અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા.
સરકારે ચારધામ યાત્રાના મુદ્દે હરિદ્વાર મહાકુંભની એસઓપીની નકલી હોવાનું જણાવીને તેનો અસ્વીકાર કર્યો. કોર્ટે જણાવ્યું કે, હરિદ્વાર જિલ્લામાં એસઓપીમાં પોલીસ બંદોબસ્તનો ઉલ્લેખ કરાયો છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે, સરકાર યાત્રાની તૈયારીઓ બાબતે કેટલી ગંભીર છે.
સરકારે પૂજારીઓનો વિરોધનો કરતા કોર્ટે જણાવ્યું કે એને ધાર્મિક ભાવનાઓનો પૂરો ખ્યાલ છે. સરકારે દલીલ કરી કે ચારધામમાં થનારી પૂજા-અર્ચનાના જીવંત પ્રસારણને શાસ્ત્રોમાં સંમતિ આપવામાં આવી નથી. ત્યારે કોર્ટે જવાબમાં કહ્યું કે, જ્યારે ધાર્મિક ગ્રંથો લખાયા ત્યારે ટેકનિકો નહોતી. જગન્નાથ યાત્રા સુધ્ધાંનું જીવંત પ્રસારણ કરાય છે.
પૂજારીઓ અને પુરોહિતોના હિતોના બદલે હજારો લોકોની જિંદગીની સુરક્ષા વધુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અગત્યની છે. અરજદારોના ધારાશાસ્ત્રીએ કહ્યું કે, હાઇકોર્ટે 25 જુલાઇએ ચારધામ યાત્રા શરૂ કરવાના સરકારના નિર્ણયને રદ કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.