રીપોર્ટર કરી રહ્યો હતો અને પાછળથી આવી ગઈ કાર- પછી જે થયું એ હતું અત્યંત…

તમે બધા જાણો છો. સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વિડીઓ વાયરલ થતી હોય છે. જેને જોઈ ને  લોકો ચોકી જતા હોય છે.તેવી જ 1 વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિડીઓ માં 1 પત્રકાર ઝીલના કિનારે ઉભો રહી લાઇવ રીપોટીંગ કરી રહ્યો હતો.તે સમયે તેના પાછલ ઉભેલી મોટરકાર ડૂબવા લાગે છે.

વિડીયોમાં જોવા મળે છે કે,જ્યારે કાર પાણીમાં ડૂબવા લાગે છે ત્યારે તે મોટરકારને બચાવવા માટે નથી જતું. એટલું જ નહિ પરંતુ પત્રકારે તેના કેમેરામેંને ડૂબતી કાર નો વિડીઓ શૂટ કરવા માટે કહે છે.. વિડીઓમાં તમે જોઈ શકો છો કે,કેટલાક લોકો ડૂબતી કારને જોઈ રહ્યા છે પણ કોઈ તે ડૂબતી કાર ને બચાવવાની કોશિશ કરતા નથી.

તમે બધા જાણો છો કે,લાઇવ રીપોટીંગ કરવી સહેલી નથી.આ સમયે પત્રકાર સાથે કેટલીક એવી જોખમી વાતો થઇ જતી હોય છે. જેની તેને જાણ પણ હોતી નથી.પત્રકાર ને પોતાના જીવ ના જોખમે રમી ને કેટલીક એવી ખબરો ની રીપોટીંગ કરવી પડે છે,જે ઘણું જોખમી હોય છે.આ વાયરલ વિડીઓ 29 જુલાઈ નો હોય છે.

ફૂટબોલ લેખક બ્રાયન ફ્લોયડએ આ વિડીઓ વાયરલ કરી છે. વીડિયો રિપોર્ટર ઝીલના નિર્માણ પર વાત કરી રહ્યો હોય તેવું દેખાય છે. તે ઝિલ આ વિસ્તારમાં વિવાદનો વિષય બન્યો છે.આમ ધીમે ધીમે કાર ઝીલ માં ડૂબવા લાગે છે.પત્રકાર મિસ્ટર ઇમર્સન એ તરત કેમેરામેંન ને ડૂબતી કાર પર ધ્યાન રાખવાનું કહ્યું.

તેમ છતાં,આ ઘટના બની તે સમયે કારમાં કોઈ ન હતું. આ ઘટના સમયે કારના માલિક 1 મહિલા અને 1 છોકરા સાથે ઝિલ પર હોડકું લઇ રહ્યા હતા. આ વાયરલ વિડીઓ આજસુધી 5 લાખ થી વધારે લોકો એ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *