આ યુવતીએ પોતાના ખંભા પર ઉચકી લીધો વિશાળકાય અજગર અને… -વિડીયો જોઇને આખો પહોળી થઇ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હેરાન થઇ જશો.

અમુક વખત સુંદરતા જોઇને આપણે આપણી આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીઓને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને એકબીજા સાથે શેર પણ કરી રહ્યા છે. આ વિડીઓ રંગીન સાપનો છે, જે જોઇને તમે આશ્ચર્ય પામશો. તમેં પણ આ પ્રકારનો સાપ ક્યાય ભાગ્યે જ જોયો હશે. વિડીઓમાં જોઈ રહેલા સાપને રેઈન્બો સાપ કહેવામાં આવે છે. પ્રથમ નજરમાં તમને તેનો રંગ વાદળી દેખાશે. પરંતુ જ્યારે તમે તેને નજીકથી જોશો, ત્યારે તમે તેમાં ઘણા રંગો જોશો.

આ વીડિયોને ઇંસ્ટાગ્રામ પર ધ રેપીટલ જુ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક મહિલા આ રંગીન, પહોળા સાપને તેના ખભા પર રાખી રહી છે. આ સાપ જેટલો સુંદર છે તે જોવા માટે પણ તે ભારે છે. સ્ત્રી સાપ સાથે હસતી જોવા મળી રહી છે.

લોકો આ વિડિઓને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિડિઓ પર ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો સાપની સુંદરતાની ભારે પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, વાહ અદભૂત. જયારે અન્ય બીજા એક યુઝરે લખ્યું છે કે અતિ સુંદર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *