બાપાનો રોડ હોય એમ… છોકરીને હેન્ડલ પર બેસાડી રોમિયોએ કર્યા જીવલેણ સ્ટંટ- વિડીયો થયો વાયરલ

વાયરલ (Viral): એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (VIRAL) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે એક કપલ ચાલતી બાઇક પર…

વાયરલ (Viral): એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (VIRAL) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે એક કપલ ચાલતી બાઇક પર રોમાન્સ અને સ્ટંટ કરતા દેખાય રહ્યા છે. આ સામે આવેલો વિડીયો ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો છે. આ વિડીયોમાં યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા હતા.

આ વીડિયો છિંદવાડાના ઇમલીખેડા અંડર બ્રિજ પાસેના રોડ પરનો છે. છિંદવાડામાં આવેલા ઇમલીખેડા અંડર બ્રિજ પાસે એક ચાલતી બાઇક પર યુવક-યુવતી કોઈપણ સુરક્ષા સાધનો વગર જીવલેણ સ્ટંટ કરતા નઝરે ચડયા છે. આ વીડિયો ખુબજ વાઈરલ થાય રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળેલી મહીની અનુસાર આ વાઈરલ વીડિયો 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે નો છે તેવું જાણવા મળી રહ્યું છે. આ વાઈરલ વીડિયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, કેવી રીતે યુવક અને યુવતી એકાંતરે અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે અને સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

જ્યાં આ સ્ટંટ કરવામાં આવ્યો તે રોડ વધારે ટ્રાફિકવાળા રોડ પણ છે. રોડ પર આવા સ્ટંટ કરતા પસાર થઈ, રાઈડર્સ લોકોના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. જયારે આ વીડિયો વિષે પોલસને જાણથઇ ત્યારે પોલીસએ આ મામલે આગળ કર્યવાહી હાથ ધરી છે. ગાલ પોલસ વીડિયોમાં દેખાય રહેલા યુવક અને યુવતીને શોધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *