સામાન્ય રીતે દરેક દંપતી ઈચ્છે છે કે, બંનેમાં પ્રેમ અને આદર એક સમાન રહે. દરેક દંપતી બીજાથી જુદા હોય છે. કેટલાક લોકો તેમના જીવનસાથી વિશે ખૂબ જ પજેસીવ હોય છે, કેટલાક તેમના જીવનસાથીની ખૂબ કાળજી લે છે અને કેટલાકનો પ્રેમ આખી દુનિયાને દેખાય છે. સંબંધોની કહાનીનો એક ખૂબ જ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક કપલના ફોટોશૂટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિઓ જોઈને એટલું તો સમજી શકાય છે કે બંને વચ્ચે ખૂબ સારી બોન્ડીંગ છે અને તેઓ એકબીજાને સમજવાની સાથે જ એક બીજાની ઈજ્જત અને કેર કરે છે. ફોટોશૂટ દરમિયાન પવનને કારણે યુવતીનો ડ્રેસ ઉડવાનું શરૂ થાય છે. પછી છોકરો તેને સંભાળવાનો પ્રયાસ કરવા લાગે છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Trending Dulhaniya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જલદી છોકરાએ જોયું કે તેની ગર્લફ્રેન્ડનો ડ્રેસ પવનને કારણે ઉડે છે, તે વારંવાર તેને ઠીક કરવાનો પ્રયાસ કરે છે. વિડિઓ જોઈને, સ્પષ્ટ થઈ ગયું છે કે છોકરો કેટલો પજેસીવ છે અને તે ઈચ્છતો નથી કે તેની ગર્લફ્રેન્ડને તરફ બીજા કોઈએ જોવે.
આ વિડિઓ અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. દરેક વ્યક્તિ છોકરાની આ વર્તણૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યો છે. બધાને બંનેની બોન્ડીંગની સાથે છોકરાની ક્યૂટ સ્ટાઇલ પણ ગમી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.