સંભોગ બાદ કરજો આ કામ નહીતર થઇ જશે જિંદગી હરામ

સામાન્ય રીતે સેક્સ બાદ તમે શું કરો છો? ખાસ કરીને કપલ સૂઇ જાય છે અથવા અન્ય કોઇ કામ કરવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સેક્સ બાદ તમે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કેટલાક કામ કરવા જોઇએ ખરેખર સેક્સ બાદ જો તમે તમારી સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખો તો તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. પ્રાઇવેટ પાર્ટમાં બેક્ટેરિયા થવા લાગે છે. સેક્સની સ્વસ્થ આદતોને અપનાવો જેથી સંક્રમણ અને બેક્ટેરિયા દૂર રહી શકે. સાથે પથારીની સફાઇનું પણ ધ્યાન રાખો.

કેટલીક મહિલાઓને સ્વચ્છતા વધારે પસંદ હોય છે. સેક્સ કર્યા પછી તરત મહિલાઓ ન માત્ર હાથ ધુએ છે. પરંતુ પ્રાઇવેટ પાર્ટની પણ સફાઇ કરે છે. આમ કરવાથી યોનિ સાફ થવાની જગ્યાએ તેમા સંક્રમણનો ખતરો વધી જાય છે. એવું એટલા માટે કે યોનિ તેની સ્વચ્છતા જાતે કરે છે. આમ કરવાથી યોનિમાં રહેલા ખરાબ બેક્ટેરિયાની સાથે સારા બેક્ટેરિયા પણ મરી જાય છે. સાથે યોનમાં રહેલા બેક્ટેરિયામાં અસંતુલન થઇ શકે છે. યોનિની સ્વચ્છતા સાદા પાણીથી કરો. ધ્યાન રહે કે યોનિમાંથી હળવી દુર્ગંધ આવવી સામાન્ય વાત છે. કેટલીક મહિલાઓ આ દુર્ગંધથી પરેશાન થઇ જાય છે.

સેક્સ કર્યા પછી આંતરવસ્ત્ર જરૂરથી બદલવા જોઇએ, ખાસ કરીને મહિલાઓ આવું કરતી નથી. ધ્યાન રહે કે સેક્સ દરમિયાન જો તમે આંતર વસ્ત્ર પહેર્યા હતા તો તેમા સેક્સ સંબંધિત તરલ પદાર્થ લાગી શકે છે. જેથી બેક્ટેરિયા ફેલાવવાનો ખતરો વધી શકે છે. આ વાત પુરૂષોને પણ લાગૂ પડે છે.

કેટલાક લોકોને સેક્સ દરમિયાન વધારે પરસેવો થાય છે. જો તમને પણ આ સમસ્યા છે તો ટુવાલ તમારી પાસે રાખો જેથી પરસેવો આવવા પર લૂંછી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *