અહિયાં છોકરીઓ મૃત છોકરાઓ સાથે પણ લગ્ન કરવા તૈયાર છે. જાણો એવું તો શું છે અહિયાં ?

દુનિયામાં એવા અનેક દેશ છે જ્યાં લોકો ન્જાણ્યા કાયદા અને નિયમોનું પાલન કરતા હોય છે. પરંતુ ફ્રાંસમાં એક એવા કાયદાનું પાલન લોકો કરે છે જેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે. આ દેશમાં જે થાય છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. અને આ હકીકત છે કે અહિયાં લોકો મૃત્યુ પામેલા લોકો સાથે પણ લગ્ન કરે છે.

વિકસિત દેશોની શ્રેણીમાં આવતા ફ્રાંસ યૂરોપનો સૌથી મોટો દેશ છે. પરંતુ વિશ્વમાં તે 43માં ક્રમે આવે છે. અહીં લોકો ભોજનનું ખૂબ સમ્માન કરે છે. અહીંના હોટેલોમાં પણ વધેલું ભોજન ફેંકી દેવામાં આવતું નથી. ભોજન ફેંકવાને અહીં ગેરકાયદે ગણે છે.

એવું કહેવાય છે કે એપ્રિલ ફૂલની શરૂઆત પણ ફ્રાંસથી થઈ હતી. અહીંની મહિલાઓ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં વધારે લાંબુ આયુષ્ય ભોગવે છે.  આમ તો ભારતમાં 10થી 20 પ્રકારના પનીરના પકવાન બને છે.  ફ્રાંસમાં અંદાજે 4700 પ્રકારની પનીરની વાનગીઓ બને છે. યૂરોપના સૌથી વધારે સ્થૂળ લોકો ફ્રાંસમાં વસે છે. ફ્રાંસ દુનિયાનનો પહેલો એવો દેશ છે જ્યાં સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ઈકાઈ પ્રણાલીને સ્વીકારવામાં આવી, જેમકે કિલોમીટર, કિલોગ્રામ, લીટર વગેરે.

લગ્નના અવસર પર સફેદ ગાઉન પહેરવાની પ્રથા પણ ફ્રાંસમાં 500 વર્ષથી ચાલી આવે છે. તેની શરૂઆત 1499માં થઈ હતી. ફ્રાંસ ઈંગ્લેંડ પછી બીજો એવો દેશ છે જેણે દુનિયાના સૌથી વધારે ભાગ પર રાજ કર્યું છે. ફ્રાંસએ વિશ્વમાં કુલ 8.6 ટકા ભાગ પર રાજ કર્યું છે.

ફ્રાંસમાં એક વિચિત્ર કાયદો પણ છે. જે અંતર્ગત લોકો મૃત વ્યક્તિ કે મહિલા સાથે પણ લગ્ન કરે છે. જો કે આવા લોકોએ લગ્ન પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. રાષ્ટ્રપતિ વિશેષ પરિસ્થિતિઓમાં આ કાયદા હેઠળ તે વ્યક્તિને મૃતક સાથે લગ્ન કરવા અનુમતિ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...