ગઝલ સંગ્રહ: પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો, વ્હેમમાં થઇ જાય છે ચોકીદાર આંખો

Published on Trishul News at 9:01 AM, Tue, 16 April 2019

Last modified on April 16th, 2019 at 9:01 AM

તારું કશું ના હોય તો છોડીને આવ તું, તારું બધું જ હોય તો છોડી બતાવ તું.

– રાજેશભાઇ વ્યાસ ‘મિસ્કીન’

પપ્પાની આંગળીએ માણી સાત સૂરોની વાણી, બાંસૂરીમાં સવાર, સાંજે સિતારની સરવાણી.

–  રક્ષા શુક્લ

પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો, વ્હેમમાં થઇ જાય છે ચોકીદાર આંખો.

– મનિષ પાઠક ‘શ્વેત’

-ફૂલની ફરિયાદ શું કરવી હવે, મ્હેકની વચ્ચે વાડ થઇ ગયા.

– હરદ્વાર ગોસ્વામી

શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે.

– રમેશ ચૌહાણ

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "ગઝલ સંગ્રહ: પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો, વ્હેમમાં થઇ જાય છે ચોકીદાર આંખો"

Leave a comment

Your email address will not be published.


*