જીવન અને મૃત્યુ એ માનવ જીવનનાં બે પાસાં છે. જેનું મૃત્યુ એ આપણા જીવનનું એક કડવું સત્ય છે, જેનો આપણે સામનો કરવો પડે છે કે આપણે તેના માટે તૈયાર હોયએ કે ન હોયએ, પરંતુ મૃત્યુ તો આવવાનું જ છે. પરંતુ ઘણીવાર લોકો આશ્ચર્ય પામે છે કે મૃત્યુ પછી શું થાય છે. આજે અમે અહીં આ સવાલનો જવાબ આપીશું.
કડવું સત્ય છે મૃત્યુ:
આપણા હિન્દુ ધર્મ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો તમે સારા કાર્યો કરશો તો તમને સ્વર્ગ મળશે અને જો તમે ખરાબ કરો તો નિશ્ચિતરૂપે નરક મળશે. પરંતુ તે ખરેખર થાય છે? શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે,જે લોકો સારા કાર્યો કરે છે તેને મૃત્યુ પછી દેવી-દેવતાઓ લેવા માટે આવે છે. જ્યારે ખરાબ કાર્યો કર્યા હોય તેવા લોકોને યમદૂત લેવા માટે આવે છે.
મૃત્યુ પછી શું થાય છે:
2011 માં, ઓપરેશન દરમિયાન એક છોકરાનુ મૃત્યુ થયુ હતું. પરંતુ તે પછી તરત જ તે છોકરો અચાનક જીવતો થઈ ગયો. તેને હોશમાં આવ્યા પછી, આ માણસે કહ્યું કે,તે મૃત્યુ પછીના કેટલાક સમય માટે તેની આસપાસ જે બન્યું હતું તે સમજી ગયો.
જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો સૌ પ્રથમ, તેમની આંખો સામે અંધકાર હોય છે. થોડા સમય પછી, કેટલાક અવાજો સંભળાય છે અને અને સ્વપ્નની જેમ કંઈક જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.