જાણો કેમ પહેલી વાર સંબંધ બનાવતી વખતે પીડા થાય છે, સામે આવ્યો ચોંકવનાર ખુલાસો

એક યુવતીએ ડોક્ટરને સવાલ પૂછ્યો હતો કે, નમસ્કાર સર, મારી હાલમાં ઉંમર 24 વર્ષની છે. મારી સગાઇ થઇ ચૂકી છે ને થોડાં સમયમાં જ લગ્ન થવાના છે. મારા મંગેતરની ઉંમર પણ 24 આસપાસ જ છે. અમે અવારનવાર શારીરિક સંબંધ વિશે ઘણી વાતો કરતાં હોઇએ છીએ. મારા મંગેતરે મને કહ્યું હતું કે, “પહેલી વાર સેક્સ કરીએ ત્યારે દુખાવો થાય. અને પીડા પણ સહન કરવી પડશે”.

સાથે-સાથે તેનું કહેવું છે કે તેનું પેનિસ ઉત્તેજિત થાય ત્યારે સાઈઝ વધે છે. ૬ ઈંચથી વધારે તેની લંબાઇ હોય છે.  મેં પહેલાં ક્યારેય પણ શારીરિક સંબંધ નથી બાંધ્યો, તો મને અને મારા મંગેતરને આ વિશે ખૂબ ચિંતા થાય છે. તે મને કહે છે કે મને દુખાવો થશે, અને મને આ વાત સાંભળીને જ ડર લાગે છે. તો આવી પરિસ્થતિમાં અમારે બંનેએ શું કરવું?

આ યુવતીનો જવાબ આપતા એક ડોકટરે કહ્યું હતું કે, પહેલી વાર શારીરિક સબંધ બંધો ત્યારે સ્ત્રીની વજાઈના સાંકડી હોવાથી તથા હાયમન (કૌમાર્યપટલ) તોડવાનો હોવાથી થોડો દુખાવો થાય જ છે. આ ખુબ સામાન્ય વાત છે. લગભગ દરેક સ્ત્રીને દુખાવો થતો હોય છે. જો હાયમન તૂટી ગયો હોય તો પણ દુખાવો થોડો તો થતો જ હોય છે.

સંભોગની શરૂઆતમાં તમારે તેને સહન કરવો પડે. પતિએ સેક્સ પહેલાં વજાઈનામાં લુબ્રિકન્ટ બરાબર ઝરે પછી પેનિસપ્રવેશ કરવો જોઈએ. એમ કરવાથી વજાઈના લપસણી બનવાથી દુખાવો ઘણો ઓછો થઈ જશે. બીજું, જેટલા રિલેક્સ (ફ્રી) રહીને સંબંધ બાંધશો તેટલી જ તકલીફ ઓછી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *