એવું કહેવામાં આવે છે કે, ઇન્ટરવ્યૂમાં સૌથી મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવતાં હોય છે. આ ઇન્ટરવ્યૂને તમામ લોકો પાસ કરી શકતા નથી. ઘણીવખત તો એવા પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે કે, જેને સાંભળીને ઇન્ટરવ્યૂ આપનાર ગભરાઈ જતા હોય છે. આજે અમે આવા જ એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલ પ્રશ્નો વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જે કોઈ ચેલેન્જથી ઓછા નથી.
પ્રશ્ન 1: એવી તો શું છે કે, જે એક મહિલા પોતાના પતિને તમામ ઋતુમાં ગરમ જ આપે છે.
જવાબ: ચા
પ્રશ્ન:2 મહિલાનું એવું ક્યુ રૂપ છે કે, જે બધા જોઈ શકે છે પરંતુ તેનો પતિ નહીં?
જવાબ: વિધવાનું રૂપ
પ્રશ્ન:3 તમારી આગળ આ ગોળ ગોળ શું લટકી રહ્યું છે?
જવાબ: મારા ગળામાં લોકેટ છે તથા દિવાલ પર એક ઘડિયાળ છે.
પ્રશ્ન:4 એવું તો શું છે કે, જે ગાયની પાસે ચાર છે અને તમારી પાસે બે છે?
જવાબ: પગ
પ્રશ્ન:5 એવી વસ્તુ જણાવો કે, જે પહેરનાર પોતાને માટે ખરીદી શકતો નથી અને પહેરી શકતો નથી?
જવાબ: ‘કફન’ માત્ર એવી વસ્તુ છે કે, જે વ્યક્તિ પોતાના માટે ખરીદી શકતો નથી.
પ્રશ્ન:6 આપણે મહિલાનું ક્યુ અંગ ખાઈએ છીએ?
જવાબ: લેડી ફિંગર
પ્રશ્ન:7 જે આપણે ખાવા માટે ખરીદીએ છીએ પણ તે ખાઈ શકતા નથી?
જવાબ: પ્લેટ.
પ્રશ્ન:8 એક એવા ફળનું નામ જણાવો કે, જેનો પહેલો અક્ષર કાપી નાખીએ તો ધાતુનું નામ બને છે, છેલ્લો કાપીએ તો એક વાનગી બને છે અને પહેલો અને છેલ્લો કાપીએ તો છોકરીનું નામ બને છે?
જવાબ: kheera(ખીર)
પ્રશ્ન:8 સ્ત્રી અને પુરુષ બંનેને રાત્રિનાં સમયે શું વધુ ગમે છે?
જવાબ: ઊંઘ.
પ્રશ્ન:9 કઈ વસ્તુ છે જે અડધી જાય છે તો દર્દ થાય છે પણ પુરી જાય તો મજા આવે છે?
જવાબ: બંગડી
પ્રશ્ન:10 છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડની આગળથી લીધી, પછી પાછળથી લીધી અને ઉભા રાખીને પણ લીધી, આખો દિવસ છોકરાએ છોકરીની શું લીધી જણાવો?
જવાબ: તસ્વીરો લીધી
પ્રશ્ન:11 છોકરાને ખુબ મનાવ્યા પછી છોકરીએ પોતાની ખોલી નાખી. શું?
જવાબ: નારાજ બેઠી હતી તો પોતાની જુબાન ખોલી નાખી.
પ્રશ્ન:12 પુરુષનું લાંબુ હોય છે અને મહિલાઓની ગોળ?
જવાબ: તિલક લાંબુ અને મહિલાનો ચાંદલો ગોળ હોય છે.
પ્રશ્ન:13 દરેક છોકરીની એક વસ્તુ હંમેશા કાળી હોય છે. બોલો શુ?
જવાબ: પડછાયો.
પ્રશ્ન:14 એવી કઈ અવસ્થા છે જેનાથી પુરુષ 20 થી 30 મિનિટમાં થાકી જાય છે પણ મહિલા કહેતી રહે છે વધારે કરો મને મજા આવી રહી છે?
જવાબ: શોપિંગ(ખરીદી)
પ્રશ્ન:15 છોકરી પોતાની મરજીથી કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: ન્હાતી વખતે કે કપડાં બદલતી વખતે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle