વિજય સુંવાળાના ઘરે સાક્ષાત ગોગા મહારાજે આપ્યા દર્શન- તેઓએ પણ વધાવી આશીર્વાદ લીધા

આપણા ગુજરાતમાં ઘણા બધા ગુજરાતી કલાકરો છે અને બધા જ કલાકારોને મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આજે આપણે એક એવા જ ગુજરાતી કલાકાર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તેમના ઘરે ગોગા મહારાજ આવ્યા હતા.

જણાવી દઈએ કે, આ કલાકારનું નામ વિજય સુંવાળા છે અને તેમને સૌ કોઈ ઓળખતું જ હશે. વિજય સુંવાળા એક કલાકારની સાથે સાથે ભુવાજી પણ છે. જાણવા મળ્યું છે કે, હાલમાં વિજય સુંવાળા આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે અને તેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે. તેમના બધા જ ગયેલા આલબમ્બ સોન્ગ જે સુપર હિટ જતા હોય છે.

હાલમાં તેમના ઘરે ગોગા મહારાજે સાક્ષાત આવીને દર્શન આપ્યા હતા અને તેમણે પણ ગોગા મહારાજને વધાવી લીધા હતા. વિજય સુંવાળા ગોગા મહારાજને બહુ જ માને છે. જણાવી દઈએ કે, તેમના ઘરે જયારે ગોગા મહારાજ આવ્યા હતા ત્યારે તેમણે કંકુના તિલકથી ગોગા મહારાજને વધાવ્યા હતા.

વિજય સુવાળાનો આ એક વિડિઓ પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો અને તેમણે ગોગા મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. ખરેખર આ ગુજરાતની ધરતીને ધન્ય છે કે જ્યાં અવારનવાર ઘણા આવા ચમત્કારો જોવા મળતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *