શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે, ઘરમાં તુલસીના છોડ ને રાખવું શુભ માનવામાં આવે છે અને તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.
તુલસીની માળાને પહેરવાથી મન અને આત્મા પવિત્ર થાય છે. તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે.
આજે તમને જણાવીશું તેના ફાયદા વિશે
તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે,જો તુલસીની માળા પહેરી અને ભોજન કરવામાં આવે તો તે વ્યક્તિને ઘણા યજ્ઞો કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે.
જે કોઈ તુલસીની માળા ધારણ કરે છે તેને માંસ, મદિરાથી દૂર રહેવું. નહીં તો, તેનાથી તે વ્યક્તિને અપરાધ લાગે છે. એટલું જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તેને ધારણ કરવાવાળાને અકાલ મૃત્યુ અને કોઈ હાનિકારક બીમારી થતી નથી.
શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે,ત્રણ સેરવાળી તુલસીની માળા અને જે દીક્ષિત નથી હોતા તે બે સેરવાળી તુલસીની માળા ધારણ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.