ઘોરકળયુગ: યુવતીએ તેના ભાઈના બાળકને આપ્યો જન્મ, જાણો સમગ્ર ઘટના અહીં

SISTER GIVES BIRTH TO HIS BROTHER'S CHILD- INCIDENT GOES VIRAL

એક સ્ત્રીએ તેના ભાઇના બાળકને જન્મ આપ્યો હતો. આ પાછળના હતુ કે તેનો ભાઈ ગે રીલેશનમાં હોવાનું માનવામાં આવે છે અને કોઈ અજાણ મહિલા પાસે સરોગસી પર વિશ્વાસ ન હતો. સ્ત્રીએ ભાઈના પાર્ટનરના સ્પર્મ દ્વારા બાળકને જન્મ આપ્યો.

યુ.કેમાં રહેતી 27 વર્ષીય મહિલા ચેપલ કૂપરએ સરોગેટ માતા તરીકે બાળકને જન્મ આપ્યો હતો. કૂપરના ફર્ટિલાઈઝેશન માટે એગ સેલ અને ભાઇના પાર્ટનરના સ્પર્મનો પ્રજનન માટે ઉપયોગ કર્યો હતો.

કુપરની સરોગેટ માતા બનવાના કારણે તેના ભાઈ સ્કોટ સ્ટીફન્સન અને તેમના પાર્ટનર માઇકલ સ્મિથ માતા-પિતા બન્યા. તેઓએ એક બાળકીને જન્મ આપ્યો. ભાઈના બાળકને જન્મ આપવાને લીધે કુપર બાળકની બાયોલોજીકલ મા પણ કહેવાશે.

કુપર પહેલેથી જ એક પુત્રીની માતા છે. જ્યારે તેણે સરોગેસી અને એડોપ્શનના ખર્ચ વિશે જાણ્યુ  ત્યારે તેમણે પોતે જ જૈવિક માતા બનવાનું નક્કી કર્યું.

કૂપરના ભાઈ અને તેના સાથીએ ફેસબુકની પોસ્ટમાં બહેનની પ્રશંસા કરી અને તેને સુપર માનવ કહ્યું. તેમણે લખ્યું – કુપરની ક્ષમતા, ઉત્કટતા અને સારા હૃદયથી અમને ખુશીથી ભરી દીધુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: