Mother Viral Video: આજના સમયમાં મોટાભાગના લોકોના માથા પર રીલ બનાવવાનું ભૂત ચડ્યું છે. જેટલા લોકો સોશિયલ મીડિયા પર છે, તેમાંથી મોટાભાગના લોકો તમને રીલ (Mother Viral Video) બનાવતા જોવા મળશે. આમ તો રીલ બનાવી કંઈ ખોટું નથી પરંતુ તેની કોઈ સીમા હોય. ઘણી વખત રીલ બનાવતી વખતે લોકો એવી હરકતો કરે છે.
જેને જોઈને લોકોને ગુસ્સો આવી જાય છે. કોઈ પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકે છે તો કોઈ અન્ય લોકોનો જીવ પણ મુશ્કેલીમાં મૂકે છે. કેટલાક લોકો તો હદ પાર કરે છે. પોતાના બાળકોને જીવને પણ જોખમમાં મૂકીને રીલ બનાવે છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના રૂમમાં ભોજપુરી ગીત પર ડાન્સ કરતી રીલ બનાવી રહી છે. પરંતુ રીલની શરૂઆતમાં તે એવું કામ કરી દે છે જે જોઈને તમે ગુસ્સાથી ભરાઈ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના સૌથી પહેલા મહિલા એક નાના બાળકને ઉઠાવે છે અને પાછળની તરફ રહેલા બેડ પર ફેંકી દે છે. ત્યારબાદ તે ભોજપુરી ગીત પર નાચતા રીલ બનાવે છે.
બાળકને ફેંકવાને કારણે સોશિયલ મીડિયા પર આ વિડીયો થયો છે. મહિલાએ બાળકને પાછળ ફેંકી એ પણ ન જોયું કે દીકરો સહી સલામત છે કે નહીં, તમે હમણાં જે વીડિયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Viral Vibes થી શેર કરવામાં આવ્યો છે. વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખેલું છે કે ભગવાન આવા લોકોને બાળકો શા માટે આપે છે?
આ લિંક પર ક્લિક કરીને જુઓ વિડીયો
અત્યાર સુધીમાં આ વીડિયોને 27,000થી વધારે લોકો જોઈ ચૂક્યા વીડિયો જોયા બાદ એક કમેન્ટ કરતા લખ્યું છે ભગવાનને આવું ન કરવું જોઈએ. બીજા યુઝરે લખ્યું કે આ બધા પાગલ થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ એ લખ્યું કે આ મહિલા માંના નામ પર એક કલંક છે. ભૂત ચડ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App