વગર ડિગ્રીએ આ કોર્સ કરીને કમાઈ શકશો લાખો રૂપિયા

Jigar Pipaliya Ideal Institute of Design

Jewellery Design Course in surat: વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇનની માંગ હંમેશાથી રહી છે, એક વ્યવસાય તરીકે તેમાં રોજેરોજ ફેશનમાં નવા ટ્રેન્ડ્સ, નવી પેટર્ન લાવવી, ડિઝાઇનને (Jewellery Design Course in surat) એક્સપ્લોર કરવી એ જ્વેલરી ડિઝાઇનરની મહત્વની જવાબદારી છે.હાલમાં, ફેશન અને નવા ટ્રેન્ડની શોધમાં જ્વેલરી ડિઝાઈનીંગમાં યુવાનો પોતાનું ઉજ્જવળ કરિયર બનાવી રહ્યા છે.આ ફિલ્ડ એક મહત્વની કારકિર્દી તરીકે ઝડપથી વિકસી રહી છે. જોબ સિવાય, જો તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરો છો, તો તમે આ વ્યવસાય દ્વારા લાખોની કમાણી કરી શકો છો.

જ્વેલરી ડિઝાઇનિંગ શું છે?
જ્વેલરી ડિઝાઈનિંગ નવી પેટર્ન અને ટ્રેન્ડિંગ ડિઝાઈન સાથે જ્વેલરી બનાવે છે. જ્વેલરી ડિઝાઈનરનું કામ આ ઘરેણાંને નવી સ્ટાઈલ અને નવી પેટર્ન આપવાનું છે. આ ક્ષેત્રમાં ચાંદી, સોનું, પ્લેટિનમ ઉપરાંત છીપ, મોતી, પથ્થર, લાકડું, હાથીદાંત જેવી વસ્તુઓથી નવા ટ્રેન્ડની સ્ટાઇલિશ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.

2013થી, જીગર પીપળીયા(Jigar Pipaliya) સંચાલિત આઇડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ જ્વેલરી ડિઝાઇન એજ્યુકેશનના ધોરણોને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે લઇ જવાનો મિશન શરૂ કરેલું છે. ISO 9001:2015 સર્ટિફિકેશન ધરાવતી આ સંસ્થા creativity, trust અને innovation એના મુખ્ય પાયા છે.

મુખ્ય હેતુ
દુનિયાભરમાં જ્વેલરી ડિઝાઇનિંગમાં ઉત્તમતા માટેનાં ધોરણો સ્થાપિત કરવા.
વિદ્યાર્થીઓને આવડત અને સર્જનાત્મકતા આપવી, જેથી તેઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઉત્તમતા પ્રાપ્ત કરી શકે.

THINK | CREATE | ACHIEVE — આ છે અમારી સાચી ઓળખ.

શા માટે પસંદ કરો Ideal Institute of Design?
મેન્યુઅલ + 3D જ્વેલરી ડિઝાઇન સોફ્ટવેર (Matrix 8/9, Procreate)
તમારાં સમય પ્રમાણે શીખવા માટે ફિક્સેબલ ટાઈમિંગ
સરકાર માન્ય સર્ટિફિકેટ
100% જૉબ પ્લેસમેન્ટ
સેમીનાર, એક્ઝિબિશન અને વીકલી રિપોર્ટ્સ
પર્સનલિટી ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન

જ્વેલરી ડિઝાઇન શીખ્યા પછી શું કરી શકાય?
જ્વેલરી કંપનીમાં નોકરી
ફ્રીલાન્સ કે પાર્ટ-ટાઈમ પ્રોજેક્ટ
પોતાનો બિઝનેસ શરૂ કરો
ઘરેથી કે વિદેશથી કામ કરો
ઓનલાઇન જ્વેલરી સેલિંગ કરી શકો.

Achievements That Shine:
580+ Students Trained
460+ Job Placements
35+ Successful Startups
7 Flourishing Branches Across Gujarat

આ નંબર પર બ્રાન્ચ લીડરોનો સંપર્ક કરો
ઉર્વશી – 97272 03558 (મોટાવરાછા & મીનીબઝાર)
દીપ્તિ- 97271 26880 (સીમાડા નાકા)
જિનલ – 98793 14449 (કતારગામ)
નીકુંજ – 74339 43338 (અડાજણ)
ધારા – 95104 70957 (નવસારી)

આજથી જ જોડાઓ Ideal Institute of Design સાથે —
જ્યાં સપનાઓ બને છે ડિઝાઇન!