ઓફિસોમાં વપરાતા ઠંડા પાણીના જગ ની હકીકત જાણીને તમે થઈ જશો દંગ,આજે જ જાણી લેજો નહીતર…

કોર્પોરેટ ઓફિસો તથા હવે તો ઘરના ઉપયોગમાં પણ બહારથી મળતાં મિનરલ વોટર ના જગનું ચલણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે. પણ શું તમે જાણો છો કે તમારે ત્યાં આવતા આ મિનરલ વોટર ના જગ નું પાણી આખો દિવસ ઠંડુ કયા કારણને લીધે રહે છે?

આપણે આ મિનરલ વોટર ના રોજિંદા ઉપયોગમાં તો લઈએ છીએ પરંતુ તેના વિશેની હકીકત કોઈ જાણતું નથી. હકીકતમાં આ પાણીને લાંબા સમય સુધી ઠંડું રાખવા માટે 20 લીટર ના આ જગમાં લિકિવડ નાઈટ્રોજન નો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે જગમાં રહેલુ પાણી આખો દિવસ ઠંડું રહે છે.

પાણીના આ જગમાં લીકવિડ નાઇટ્રોજન નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે પરંતુ આ વાતની જાણ તમને કોઈપણ મિનરલ વોટર વેચતો વ્યક્તિ નહીં જણાવે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે પોતાના અને બીજા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે કે નહીં. આપણે ઓફિસમાં ઘર ફેક્ટરી તથા પ્રસંગોમાં આવા પ્રકારના જગમાં મિનરલ વોટર મંગાવીએ છીએ. જેના લીધે આપણે અજાણતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરીએ છીએ. તમે પણ કોઇ પણ પ્રસંગ અથવા તો સંબંધીઓને ઘરે જાઓ તો આ પ્રકારના પાણી પીવાનું ટાળજો.

નાઇટ્રોજન આટલો હાનિકારક છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય છે ત્યારે -190 ડિગ્રી જેવું તાપમાન ધરાવે છે જેના કારણે શરીરની બધી જ માસપેશીઓને શિથિલ બનાવી દે છે. શરીરમાં પહોંચીને તે લિકવિડ માંથી ગેસ બની જાય છે તથા લિકવિડ કરતા 600 ગણી જગ્યા રોકે છે જેના લીધે જઠર ફાટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *