Gujarat Police President Award: 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના 21 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે. રાજયના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. આવતી કાલે પોલીસ કર્મીઓને મેડલ એનાયત કરવામાં આવશે. પોલીસ કર્મીની પ્રશંસાપાત્ર સેવા(Gujarat Police President Award) બદલ આ મેડલ આપવામાં આવશે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે.
સ્વતંત્રતા દિવસ નિમિતે રાજયના બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે.
મેડલ મેળવનારના પોલીસ કર્મીઓના નામ
- બળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- ભરતકુમાર મનુભાઈ બોરાણા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત
- રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત
- સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત
- બિપીન ચંદુલાલ ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- નિરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત
- વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર,
- જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- કરણસિંહ ધનબહાદુર સિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App