ખૂની બન્યો ગુજરાત-મહારાષ્ટ્રની હદ પર આવેલ દહાણું દરિયો- માછીમારી કરવા ગયેલા 2 યુવકો ડૂબતા મચ્યો હાહાકાર, એકનું મોત

2 youths drowned in Dahana Daryo: ગુજરાત-મહારાષ્ટ્રની બોડર પરના દહાણુમાં 2 યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.દરિયામાં માછલી પકડવા ગયા 2 યુવકનું ડૂબી…

2 youths drowned in Dahana Daryo: ગુજરાત-મહારાષ્ટ્રની બોડર પરના દહાણુમાં 2 યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.દરિયામાં માછલી પકડવા ગયા 2 યુવકનું ડૂબી જવાથી તેમાં એક યુવકનો(2 youths drowned in Dahana Daryo) મૃતદેહ મળી આવ્યો છે. જેમાં એક યુવક લાપતા છે.ફાયર વિભાગની ટીમ અને દહાણું પોલીસની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ પહોંચી
ગુજરાતના વલસાડ નજીકના 2 યુવકો માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા. તે દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્રની બોડર પરના દહાણુંમાં બંને ડૂબી ગયા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ તે વિસ્તારની ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દરિયામાં પહોંચી ગઈ હતી અને બંનેની શોધખોળ કરવાનું ચાલુ કાત્યું હતું તેવી માહિતી મળી રહી છે.

1 યુવકનો મૃતદેહ મળ્યો, 1 લાપતા
તે દરમિયાન દરિયામાંથી એક યુવકનો મૃતદેહ મળી આબ્યો છે.જયારે ભૂપેન્દ્ર અંભિરે નામના વ્યક્તિની કોઈ ખબર મળી નથી. ફાયર વિભાગ અને દહાણું પોલીસ લાપતા યુવકની શોધખોળ કરી રહી છે. હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ તેની કોઈ ખબર મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *