લોકડાઉનમાં છૂટ મળીને દારુ નો મસમોટો વેપલો શરુ- જુઓ દારૂ લઇ કેવો કીમિયો અપનાવ્યો

અમદાવાદમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવાની સાથે જ બુટલેગર બેફામ બની રહ્યા છે, પોલીસ કમિશનર કચેરીની PCB શાખાએ નરોડા દેગામ રોડ ઉપર બીલીયાસા ગામના બસ સ્ટેન્ડ પાસે કારનો પીછો કરતા બુટલેગરો કાર મુકીને પલાયન થઈ ગયા હતા.

પોલીસે કારમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની રૂપિયા 55,200 કિંમતની 210 વિદેશી દારૂની બોટલો સાથે પોલીસે 3,55,210 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આમતો ગુજરાતમાં દારૂબંધી હોવાના દવાઓ સરકાર કાયમ કરતી રહે છે,પરંતુ છાશવારે ગુજરાતમાં દારૂ પકડવાની ઘટનાઓ બનતી જ રહે છે.

આ અગાઉ પણ અશોક ગેહલોતે મુખ્યમંત્રી વિજય રૂપની પર ગુજરાતમાં દારૂબંધી ને લઇ ને આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ હકીકત થી વાકેફ એવી રૂપાણી સરકાર કશો પણ યોગ્ય જવાબ આપી શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *