સુરતમાં ધોળા દિવસે ઈસમો શોપિંગ સેન્ટરમાં 55 હજારની ચોરી કરી થયા ફરાર- જુઓ LIVE CCTV વિડીયો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટની ઘટનાઓ સતત વધી રહી છે. તસ્કરો શોપિંગ સેન્ટર તેમજ ઘરોમાં લુંટ મચાવીને ભાગી જતા હોય છે. ત્યારે સુરત(Surat)ના ઉધના(Udhana)વિસ્તારમાં ફરીવાર તસ્કરોએ લુંટ…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટની ઘટનાઓ સતત વધી રહી છે. તસ્કરો શોપિંગ સેન્ટર તેમજ ઘરોમાં લુંટ મચાવીને ભાગી જતા હોય છે. ત્યારે સુરત(Surat)ના ઉધના(Udhana)વિસ્તારમાં ફરીવાર તસ્કરોએ લુંટ મચાવી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, છેલ્લા 48 કલાકમાં ઉધના વિસ્તારમાં બે ચોરી અને એક લૂંટની ઘટના બની છે. જેમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મિટરના અંતરે આ ઘટના બનતા પોલીસ પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉધનામાં આવેલ અક્ષર શોપિંગ સેન્ટરમાં ધોળા દિવસે 55 હજારની થઈ ચોરી થઇ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *