સમુદ્ર મીઠુંનું નામ છે સોડિયમ ક્લોરાઇડ અને સિંધવ મીઠાનું નામ છે પોટેશિયમ ક્લોરાઇડ. સમુદ્ર મીઠું આપણા શરીરની અંદર ટોક્સિન જમા કરે છે અને સિંધવ-મીઠું આપણા શરીરમાં ટોક્સિન બહાર કાઢે છે.
સિંધવ મીઠું પાચન ક્રિયાને પાવરફુલ કરવાનું કાર્ય કરે છે. જે સમુદ્રી મીઠા થતું નથી. જેને લો બીપીનો પ્રોબ્લેમ હોય તેને સવારમાં એક ગ્લાસ પાણી લઈને તેમાં એક ચમચી મીઠું નાખીને પીવાથી આ રોગ દૂર થાય છે.
હાઈ બીપીના પ્રોબ્લેમને પણ સિંધવ-મીઠું અસર કરે છે. સવારે નહાતી વખતે પાણીના ટબમાં એક ચમચી મીઠું નાખીને નહાવાથી હાઈ બીપી નો પ્રોબ્લેમ દૂર થાય છે.
સિંધવ મીઠું ૨૦ પ્રકારના તત્વો આવેલા હોય છે. જેવા કે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન અને આયોડિન જેવા તત્વો આવેલા હોય છે.
અત્યારે મોટેભાગે આયોડીન યુક્ત મીઠું વેચવામાં આવે છે. તેમાં એલુમીનિયમ સિલિકેટ નામનો ભયંકર દ્રવ્ય આવેલું હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે.એટલા માટે સિંધવ મીઠું વધારે આગ્રહ રાખવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.