એક્સપ્રેસ હાઇવે પર થયેલા ખતરનાક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત- જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડીઓ

દેશમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. જેમાં ક્યારેક મોટા ભાગના અકસ્માત હાઇવે પર બનતા હોય છે તો અમુક અકસ્માતની ઘટના સામાન્ય વિસ્તારમાં જ બનતી હોય છે. ત્યારે હાલમાં જ એક અકસ્માત અંગેના મોટા સમાચાર મળી રહ્યા છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર બેકાબુ કન્ટેનર ટ્રકએ તેમની આગળ જતી કારને જોરદાર ટક્કર મારી હતી જેને કારને મોટરકાર પણ બેકાબુ બની ગઈ હતી અને આગળ ચાલી રહેલી બીજ ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કન્ટેન્ટર ટ્રકે કારને કચડીને આગળ નીકળી ગયો હતો અને થોડી જ વારમાં ટ્રક પણ પલટી ખાઈને ઉંધો વળી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં આગ પણ લાગી હતી અને આખી કાર સળગી ઉઠી હતી. કારમાં સવાર જેકની અને તેમની પત્ની લુઇસા તથા 4 વર્ષના પુત્ર સળગીને ભડથું થઇ ગયા હતા. ટ્રક ચાલક પણ ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ ઘટનામાં આગળ ચાલી રહેલા ટ્રકના રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ અકસ્માતનો વિડીઓ પણ ખુબ જ સોશિયલ મીડિયાના માધ્યમ વાયરલ થયો હતો. વિડીઓને જોઈને તમારું રડ્ય કંપી ઉઠશે. અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ અને એક ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમને સારવાર હેઠળ દાખલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *