ચમત્કાર: મોટી મોટી હોસ્પીટલે કઈ ન કરી બતાવ્યું તે હનુમાન દાદાએ જાતે આવીને કરી બતાવ્યું

ભારત દેશ તમામ ધર્મોને સાથ લઈને ચાલનારો દેશ છે. જેમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે. જેમાં હિંદુ ધર્મમાં અવાર નવાર ભગવાન ચમત્કાર સર્જાતા હોય છે. ભગવાન લોકોની મદદે આવે છે અને તેમના દુઃખને દુર કરે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભગવાન હનુમાનજી પોતાનો પરચો બતાડે છે અને હનુમાન દાદા તેમના ભક્તની મદદે આવ્યા હતા.

આ કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા એક ભક્ત સાથે બન્યો હતો. ભક્તનું નામ નરેન્દ્ર ભાઈ છે. તે હનુમાનજીના પરમ ભક્ત છે અને તે દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા અને મંગળવારે વિશેષ પૂજા કરતા હતા. આ ઘટના 2014ની છે જેમાં અચાનક તેમની દીકરીની તબિયત લથડી હતી અને તેમનો પરિવાર ખુબ જ દુઃખી અને પરેશાન થઇ ગયો હતો.

નરેન્દ્ર ભાઈની પુત્રીની તબિયત દિવસેને દિવસે વધારે બગડતી જતી હતી, મોટી મોટી હોસ્પિટલમાં પણ તેની સારવાર કરાવવા માટે લઇ ગયા હતા પરંતુ તેમની તબિયતમાં કઈ ફર્ક પડ્યો નહોતો. તેમની દીકરી ઘણા વર્ષોથી બીમાર હતી અને તેમની દીકરી માટે સબંધ માટેની વાતો પણ આવવા લાગી હતી. દીકરી અવનવી હરકતો કરવા લાગી હતી.

જેમને લીધે તેમનો સબંધ પણ નહોતો થતો અને તેમની તબિયત દિવસેને દિવસે વધુ બગડતી ગઈ અને તેઓએ તેમના ઘરની પાસે આવેલા એક મંદિરના પૂજારીને પૂછ્યું ત્યારે તેઓએ હનુમાનજીના અલૌકિક પાંચ મુખી કવચ વિશેની માહિતી આપી હતી.

આ કવચમાં સાક્ષાત હનુમાનજીની શક્તિઓ રહેલી છે. જેને ધારણ કરવાથી તમામ પ્રકારના દુખ અને સમસ્યાઓ દુર થઇ જાય છે. ત્યારે પંડિતજી એ તેમને આ શક્તિશાળી કવચ ધારણ કરાવ્યું અને આ મુજબ કરવાથી એક જ અઠવાડિયામાં તેમની બધી જ સમસ્યાનો હાલ આવી ગયો અને તેમની દીકરી એકદમ સાજી થઇ ગઈ હતી. ત્યારે નરેન્દ્રભાઈ સમજી ગયા હતા કે આ ચમત્કાર ખરેખર હનુમાનજી દાદાનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *