લગ્ન થયાના તરત જ દિયરે ભાભી સાથે જાહેરમાં જ કર્યું એવું કે…- આ વિડીયો જોઇને તમે હચમચી ઉઠશો

સોસીયલ મીડિયા પર અવારનવાર કેટકેટલાય વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. કેટલાક વિડીયો આશ્વર્યજનક તેમજ કેટલાક રમુજી પ્રકારના હોય છે. ઘણીવાર ચોરી, લુંટફાટ તેમજ મારામારીનાં પણ વિડીયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં પણ કઈક આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આવો જ એક વિડીયો હાલમાં દિયર અને ભાભીનો સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે કે, જેને જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો. સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં જોવ મળે છે કે, લગ્ન કર્યા પછી દુલ્હન પોતાના સાસરે પહેલીવાર પહોંચે છે.

આ સમયે એક વિધી કરવામાં આવે છે કે, જેમાં દેવર તથા ભાભી ડંડાથી એક બીજાને હલ્કા હાથે મારે છે. આ વિધી મજાકમસ્તી માટે કરવામાં આવે છે પણ અચાનક દેવરનું મજગ છટ્ટકીયું તેમજ પછી જે થયું તે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે.

સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયેલ આ વિડીયો કઈ જગ્યાનો છે ઈ હજુ સુધી જાણવા મળી નથી. આ વિડીયોને અનેક લોકો જોઈં ચુક્યા છે. તમે પણ આ વિડીયો અહીં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *