લગ્ન દરમિયાન અચાનક જ વરરાજાને દુલ્હનની બહેન કરવા લાગી કિસ અને પછી…- જુઓ વીડિઓ

આપણે સૌ અવાર નવાર સોશિયલ મીડિયામાં અનેક વિડીઓ જોતા હશું. અમુક વિડીઓ દિલધડક હોય છે તો અમુક વિડીઓ આપણને હસાવી હસાવી ને લોટપોટ કરી દે…

આપણે સૌ અવાર નવાર સોશિયલ મીડિયામાં અનેક વિડીઓ જોતા હશું. અમુક વિડીઓ દિલધડક હોય છે તો અમુક વિડીઓ આપણને હસાવી હસાવી ને લોટપોટ કરી દે છે. ત્યારે આવો જ એક વિડીઓ લગ્ન પ્રસંગ દરમિયાન વાયરલ થયો છે.

લગ્ન સમારોહમાં આમ તો મનોરંજન અને મજાક ચાલતી જોવા મળે છે. લોકો લગ્ન સમારોહમાં ખુબ જ ઉત્સાહથી મોજ મસ્તી કરતા હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો.

લગ્ન સમારોહના વિડીઓ ઘણીવાર સોશિયલ મીડિયાના આધારે વાયરલ થતા હોય છે. જયારે તમે આ વિડીઓને જોઇને ખડખડાટ હસી પડશો. જે વીડીઓમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્ટેજ પર બેઠેલા દુલ્હા સાથે મજાક મસ્તી કરવામાં આવી હતી કે જેમને જોઇને લોકો ચોંકી ગયા હતા.

આ વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વરરાજો સ્ટેજ પર બેઠો છે. તેની આજુ બાજુના લોકો તેમની સાથે ફોટો પણ પાડી રહ્યા છે. ત્યારબાદ કન્યાની બહેન એટલે કે દુલ્હાની સાળી તેમની બાજુમાં બેસીને અચાનક જ નીચેની બાજુ ચૂંકી જાય છે અને દુલ્હાને કિસ કરવાનું શરુ કરી દે છે. આ જોતા વરરાજા સહિત આજુબાજુમાં રહેલા તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

જીજા અને સાળીનો સબંધ ખુબ જ રમુજી માનવામાં આવે છે. જે લોકો આ વિડીઓ જોઈ રહ્યા છે તે લોકો આ વિડીઓને જોઇને ખુબ જ આનંદ લઇ રહ્યા છે અને લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આખરે થયું શું કે આવી હરકત કરવા લાગી. આ વિડીયોનું કારણ કઈ પણ હોય પરંતુ વિડીઓ ખુબ જ રમુજી બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *