ગોલ્ડન નીરજ ચોપરા બનવા ગઈ ‘રાખી સાવંત’ -ભાલો ન મળ્યો તો ઉપાડી લીધી લાકડી અને… -જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંત અવારનવાર પોતાના વિચિત્ર વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા ચહેરા પર પણ હાસ્ય આવી જશે. અભિનેત્રીએ પોતાની શૈલીમાં નીરજ ચોપરાની પ્રશંસા કરી છે અને તેના આ પરાક્રમને જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબૂર થયા છે. 

રાખી સાવંત મુંબઈના રસ્તાઓ પર ટોક્યો ઓલિમ્પિક 2020 માં દેશના હીરો બનેલા નીરજ ચોપરાની નકલ કરતી જોવા મળી હતી. નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં વ્યક્તિગત રમત જેવલીન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવતા સમગ્ર દેશમાં ધૂમ મચાવી દીધી છે, દરેક વ્યક્તિ તેના પર ગર્વની લાગણી અનુભવી રહી છે, આવી સ્થિતિમાં રાખી કેવી રીતે પાછળ રઈ શકે છે. રાખી સાવંત પર પણ ભૂતકાળમાં આવું જ ભૂત જોવા મળ્યું હતું.

જોકે રાખી સાવંત ‘બિગ બોસ 14’ પછી કોઈના કોઈ કારણસર છવાયેલી રહે છે. આ દિવસોમાં તે ફોટોગ્રાફ્સ સાથે તેને ખુબ જ બને છે. ભલે તે વર્કઆઉટ માટે બહાર હોય કે, શાકભાજી અને ફળોની ખરીદી માટે, તે દરેક પ્રસંગે ફોટોગ્રાફ્સથી ઘેરાયેલી હોય છે અને તેનું કારણ પણ ખાસ છે. રાખી કંઈકન્હે કઈક કરતી હોય છે, જેના પર ફોટોગ્રાફરો ખૂબ હસે છે, ત્યાં હાજર લોકો પણ ખૂબ મનોરંજન કરે છે. આ વખતે પણ એવું જ કંઈક રસ્તા પર થયું જ્યારે તે ભાલા સાથે નીચે ઉતરી હતી.

રાખી સાવંત નીરજ ચોપરાની એટલી દીવાની થઇ ગઈ છે કે, તે રસ્તા પર ભીડ વચ્ચે પણ બરછી ફેંકવાની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. વાયરલ થયેલા આ વીડિયોમાં રાખી સાવંત રસ્તા પર લાકડી વડે આવું જ કંઈક કરતી જોવા મળી રહી છે. જોકે સામેથી અવાજ આવી રહ્યો છે, અરે તમે શું કરી રહ્યા છો? જેના જવાબમાં રાખી કહે છે, અરે, મેં પ્રયત્ન નો કાર્યોને. આ પછી તે પોતાની પ્રશંસા કરે છે. રાખીની આ સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *