આજકાલ તો જો કે ઇન્ટરનેટ પર દરેક સવાલોના જવાબ આસાનીથી મળી જતા હોય છે. આજે અમુક એવા સવાલો પણ વાયરલ થઇ રહ્યા છે જેનો જવાબ ઇન્ટરનેટ પાસે પણ નથી. આજે અમે એવા જ અમુક સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઇન્ટરવ્યૂ ના દરમ્યાન પૂછવામાં આવે છે. જોકે આ ઇન્ટરવ્યુ ને પાસ કરવું સામાન્ય લોકોનું કામ નથી.
કદાચ આ જ કારણ છે કે આ ઇન્ટરવ્યુમાં માત્ર તેવા જ લોકો જાય છે.જેઓ ને ગુસ્સો ઓછો આવે છે ને જે પોતાના મગજને જલ્દી ગરમ થવા દેતા નથી. જોકે આવા સવાલોને સાંભળીને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિને ગુસ્સો આવી જાય. આપને જણાવી દઇએ કે આવા સવાલો પાછળનો હેતુ એવો જ હોય છે કે તેઓ તમારી માનસિક સ્થિતિ ને પારખી શકે અને એ સમજવાની કોશિશ કરતા હોય છે કે સામેવાળો વ્યક્તિ કઈ સ્થિતિમાં શું કરે છે.
સવાલ: તમે એક હાથથી કોઈ હાથીને કેવી રીતે ઉઠાવી શકો છો?
જવાબ: તમને કોઈ હાથી જ નહીં મળે જેનો એક હાથ હોય છે.
સવાલ: તમારી આગળ શું ગોળ ગોળ લટકાયેલું છે?
જવાબ: દિવાલ પર ઘડિયાળ, ગળામાં ટાઈ અને ચેઈન અને તેનું લોકેટ.
સવાલ: મહિલાનું એવું કયું રૂપ છે જેને બધા જોઈ શકે છે પણ તેનો પતિ નથી જોઇ શકતો?
જવાબ: મહિલાના વિધવાનુ રૂપ
સવાલ: એ કઈ ચીજ છે જેને મહિલા હોય કે પુરૂષ બંને રાતે જ લેવાનું પસંદ કરે છે?
જવાબ: રાતની ઊંઘ
સવાલ: એવી તે કઈ અવસ્થા છે જેમાં 20 થી 30 મિનિટમાં થાકી જાય છે અને મહિલા કહે છે કે હજી પણ વધારે કરતા રહો.
જવાબ: શોપિંગ કરવામાં મહિલા થાકતી નથી પણ પુરુષ થાકી જાય છે.
સવાલ: છોકરી પોતાના બધા જ કપડા કયારે ઉતારે છે?
જવાબ: એક છોકરી કપડાં સુકાઈ ગયા પછી બધા કપડા ઉતારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.