મળી રહેલ જાણકારી મુજબ અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનના નવા સ્વ-ઘોષિત સુરક્ષા પ્રમુખ, હક્કાની નેટવર્કના ખલીલ હક્કાની કે, જે પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI નો અંગત છે. જેને 10 વર્ષ અગાઉ અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો હતો. અમેરિકાએ ખલીલ હક્કાની પર 50 લાખ ડોલર એટલે કે, 36,74,84,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે.
ISIના પ્રમુખ સહયોગી છે હક્કાની નેટવર્ક:
વર્ષ 2021 માં તત્કાલીન અમેરિકી સૈન્ય અધિકારી માઇલ મુલેને કોંગ્રેસને કહ્યું હતું કે, હક્કાની નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો એક મુખ્ય સહયોગી છે. હક્કાની નેટવર્ક કે, જે એક સંગઠિત આપરાધિક પરિવારની માફક કામ કરે છે, કેટલાક અમેરિકીના કિડનેપિંગને બિઝનેસની માફક દોષી ગણવામાં આવ્યો છે.
એકસમયે CIA સાથે હતો ખલીલ હક્કાની:
મળી રહેલ જાણકારી મુજબ, ખલીલ હક્કાની આતંકવાદી સંગઠનના ચીફ છે કે, જેને નિવૃત થતાં પહેલાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધ અભિયાન ચલાવ્યું હતું. વર્ષ 2018 માં અમેરિકી સેના અફઘાન નાગરિકોનીક વિરૂદ્ધ આત્મઘાતી બોમ્બ વિસ્ફોતોને પરવાનગી આપી હતી.
અલ કાયદા સાથે હક્કાનીનો સંબંધ:
તેમણે આગળ જણાવ્યું હતું કે, ખલીલ હક્કાનીને વર્ષ 2011 માં અમેરિકી સરકાર દ્વારા આતંકવાદી ગણવામાં આવ્યો હતો. વિદેશી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેને અલ કાયદા તરફથી કામ કર્યું છે તેમજ તે અલ કાયદાના આતંકવાદી અભિયાનોની સાથે સંકળાયેલ છે.
પોતાના સીઆઇએ કેરિયર વિશે એક નવું પુસ્તક, ધ રિક્રૂટરના લેખક લંડને કહ્યું કે, ખલીલ હક્કાની અલગ કાયદાના મેસેંજર ચીફ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના વરિષ્ઠ અધિકારી રહ્યા છે. ખલીલ, હક્કાની નેટવર્કના ઘણા બધા નિર્ણયો કરે છે.
ખલીલ હક્કાની સીઆઇએના ભાગીદાર રહ્યા છે કે, જ્યારે એજન્સી 1980 ના દાયકામાં સોવિયત સંઘના સૈનિકો સામે લડવા અફઘાનિસ્તા વિદ્રોહીઓને હથિયાર પુરા પાડી રહે હતી. તે સિરાજુદ્દીન હક્કાનીના કાકા છે કે, જે એક આતંકવાદી હોવાથી તેના પર લાખો ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.