અરે ના હોય..! 5 હજારની કિંમતમાં મળી રહ્યું છે 40 ઇંચનું દમદાર સ્માર્ટ ટીવી- ફીચર્સ જાણીને રહી જશો દંગ

હાલમાં ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રોનિક્સ સેલ(Flipkart Electronics Sale 2022) ચાલુ છે, જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. સેલ દરમિયાન, સ્માર્ટ ટીવી, કેમેરા અને ઘણા ઇલેક્ટ્રોનિક્સ પર ભારે ડિસ્કાઉન્ટ(Discount) છે. જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ ઓછું છે, તો ઈલેક્ટ્રોનિક્સ સેલ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. સૌથી મોંઘા સ્માર્ટ ટીવી અહીં ખૂબ જ સસ્તામાં ઉપલબ્ધ છે. મોટી સ્ક્રીનના સ્માર્ટ ટીવીનો ક્રેઝ વધી રહ્યો છે. જો તમે 40-ઇંચ સ્માર્ટ ટીવી(Smart TV) ખરીદવા માંગો છો, તો KODAK તરફથી 40-ઇંચ સ્માર્ટ ટીવી ભારે ડિસ્કાઉન્ટ પર મળી શકે છે. આ રીતે તમે 5 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં સ્માર્ટ ટીવી ખરીદી શકો છો.

Flipkart Electronics Sale: KODAK 7X Pro 40-inch LED સ્માર્ટ ટીવી ઑફર્સ અને ડિસ્કાઉન્ટ
KODAK 7X Pro 40-ઇંચના LED સ્માર્ટ ટીવીની લોન્ચ કિંમત રૂ. 20,999 છે, પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં ટીવી રૂ. 17,999માં ઉપલબ્ધ છે. એટલે કે ટીવી પર 13%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે પછી ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ પણ છે.

Flipkart Electronics Sale: KODAK 7X Pro 40-inch LED સ્માર્ટ ટીવી બેંક ઑફર
જો તમે IDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે 900 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે ટીવીની કિંમત 15,599 રૂપિયા થઇ જશે.

Flipkart Electronics Sale: KODAK 7X Pro 40-inch LED સ્માર્ટ ટીવી એક્સચેન્જ ઑફર
KODAK 7X Pro 40-ઇંચ LED સ્માર્ટ ટીવી પર રૂ.11 હજારની એક્સચેન્જ ઓફર છે. જો તમે જૂનું ટીવી એક્સચેન્જ કરો છો, તો તમને આટલું બધું છૂટ મળી શકે છે. પરંતુ 11 હજાર રૂપિયાની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારા જૂના ટીવીની સ્થિતિ સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે તમામ ઓફર મેળવવામાં સફળ રહ્યા, તો ટીવીની કિંમત 4,599 રૂપિયામાં મેળવી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *