આ વિડીયો જોઇને તમે ક્યારેય વોટરપાર્કમાં જવાનું નામ નહી લો

ઉનાળામાં વેકેશન હોય કે આડા દિવસોમાં આવતી રજા! દરેક લોકો ફરવા જવામાં સૌથી વધુ વોટર પાર્ક પસંદ કરે છે. મોટાભાગના લોકોને વોટર પાર્કમાં ખુબ મજા…

ઉનાળામાં વેકેશન હોય કે આડા દિવસોમાં આવતી રજા! દરેક લોકો ફરવા જવામાં સૌથી વધુ વોટર પાર્ક પસંદ કરે છે. મોટાભાગના લોકોને વોટર પાર્કમાં ખુબ મજા આવે છે. ફરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા નજીકના વોટર પાર્કમાં ઉપડી જાય છે. ત્યારે ઘણા લોકોનું માનવું છે કે, વોટર પાર્કમાં ક્યારેય ન જવું જોઈએ. કારણ કે, તે લોકો માને છે કે ત્યાં દરેક લોકો આવે છે. કોઈ રોગ વાળા તો, કોઈ ઇન્ફેકશન વાળા… ત્યારે ઘણા લોકોને વોટર પાર્કનું પાણી પસંદ નથી આવતું. આવા તો કેટલાય કારણો છે કે, જેને જોઇને લોકો વોટર પાર્કમાં જવાનું ટાળે છે.

ત્યારે આવો જ એક વિડીયો સામે આવ્યો છે.જે મહેસાણા નો હોવાનું મનાય રહ્યું છે. જેને જોઇને તમે પણ ક્યારેય વોટર પાર્કમાં જવાનું બંધ કરી દેશો, અને કોઈ જતા હશે તો તેમને પણ ના પાડશો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક કપલ પાણીમાં શરીર સુખ માણી રહ્યું છે. તેમના આ અભદ્ર કૃત્યથી પુલમાં રહેલા અન્ય લોકો જોઈ જાય અને પોતે પણ શરમિંદગી અનુભવે છે. અને તરત જ તેમના મોબાઈલ ફોનમાં આ કૃત્યનો વિડીયો ઉતારી લે છે.

વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક કપલ કોઈ વોટર પાર્કના સ્વીમીંગ પુલમાં ઉભું છે અને અચાનક જ અભદ્ર કૃત્ય કરવા લાગે છે. લોકોથી ભરેલા સ્વીમીંગ પુલમાં એક યુવક બધી જ શરમને નેવે મૂકી હસ્તમૈથુન કરવા લાગે છે. કોઈ બીજા વ્યક્તિએ આ નરાધમની આ હરકતનો વિડીયો ઉતારી લીધો હતો.

આ સોશિયલ મીડિયાનાં જમાનામાં અમુક વિડિયો તો એવા હોય છે જે ખૂબ જ વાયરલ થાય છે. હાલ આવોજ એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કપલ અભદ્ર કૃત્ય કરતું જોવા મળ્યું છે. અમુક અમુક વખત તો કપલો જાહેરમાં એવા કામ કરે છે કે બીજા લોકો શરમિંદગી અનુભવે છે. આ કપલ સ્વીમિંગ પુલના ચોખ્ખા પાણીને બગાડી બધા લોકોની આનંદની પળો પર પાણી ફેરવી રહ્યું છે.

આ કપલ સ્વિમિંગ પુલની અંદર બધી જ શરમને નેવે મૂકીને અભદ્ર કૃત્ય કરતો તમને વીડિયોમાં દેખાઇ રહ્યું છે. આજુબાજુમાં ઊભેલા લોકો માટે અમુક લોકો શરમ અનુભવી રહ્યા છે, કેમ કે તે લોકો સાથે તેઓના બાળકો પણ હતા. આ કપલ બધી જ હદોને વટાવીને જાહેરમાં જ બધા લોકોની વચ્ચે સ્વિમિંગ પુલની અંદર આ ખરાબ કૃત્ય કરતું જોવા મળી રહ્યું છે.

આવું ખરાબ અને અભદ્ર કૃત્ય જોઇને વોટર પાર્કમાં આવેલા લોકો ત્યાંના મેનેજરને ફરિયાદ કરે છે અને આ કપલ વિશે જણાવે છે. ત્યાંના મેનેજર આ કપલને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢે છે અને તેઓને એક વોર્નિંગ આપે છે અને તેઓને પાછા વોટરપાર્કમાં મોકલી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *