બાલકનીમાં યોગ કરતાં 80 ફૂટ ઊંચેથી પડી, 11 કલાક સર્જરી ચાલી

મેક્સિકોની એક કૉલેજિયન યુવતી એલેક્સા ટેરેરસ પોતાના ફ્લેટની બાલકનીમાં યોગનાં આસનો કરી રહી હતી. એક ખાસ યોગમુદ્રા કરવાના પ્રયાસમાં એ પોતાના શરીરની સમતુલા ગુમાવી બેઠી…

મેક્સિકોની એક કૉલેજિયન યુવતી એલેક્સા ટેરેરસ પોતાના ફ્લેટની બાલકનીમાં યોગનાં આસનો કરી રહી હતી. એક ખાસ યોગમુદ્રા કરવાના પ્રયાસમાં એ પોતાના શરીરની સમતુલા ગુમાવી બેઠી હતી અને 80 ફૂટ ઊંચેથી ધરતી પર પડી હતી.

એલેક્સાને ગંભીર ઇજા થઇ હતી અને એના પર 11 કલાક લાંબી શસ્ત્રક્રિયા થઇ હતી. હાલ એ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *