આપણી આસપાસ ઘણીવાર અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળે છે,તો ઘણીવાર આપણે ખુદ અમુક સમસ્યા કે પ્રશ્નોના કારણે ચિંતા અનુભવતા હોઈએ છીએ,અમુકવાર શરમના કારણે આપણે કોઈ સાથે શેર પણ નથી કરતા અને મનની અંદરજ વ્યથિત થતા રહીએ છીએ.
આજે સુરતના એક યુવકની આપવીતી અને પ્રશ્નો બાબતે જણાવીશું,સુરતના આ યુવક સાથે થયું એવું હાલ ઘણા બધા યુવકો સાથે થાય છે પણ બદનામી ના ડર થી કોઈ કોઈને કહી શકતું નથી.
સુરતનો આ યુવાન જણાવી રહ્યો છે કે મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહે ખરો? બીજું, ઓરલ સેક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી??
અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે,મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી.કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.છતાં પણ આવા કાર્ય કરનારે આવી ક્રિયાઓ વખતે ખુબજ સાવચેતી અને સલામતી રાખવાની જરૂર છે.
સુરતી યુવાનના આગળ જણાવ્યા પ્રમાણે મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું?
ખુબજ જટિલ અને ઘણાબધા લોકોને મૂંઝવતી આ સમ્સ્યા છે, ભૂતકાળમાં પણ જ્યારે તબીબી વ્યવસ્થા અને મેદીકલા ક્ષેત્રે ભારતદેશ વિકાસ નોહ્તો પામ્યો ત્યારે પણ સમાજમાં આવા બનાવો બનતા રેહતા હતા.સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.
સુરતી યુવાન એ પણ જાણવા માંગતો હતો કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?
તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે. પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.