અભિનેતાએ છાતી ઠોકીનેે કર્યો દાવો, આ અભિનેત્રીનાં પેટમા છે મારૂ બાળક, 7 મહિનામાં ભાંડો ફૂટશે

રાખી સાવંત પોતાની ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે. તેમજ તેની સામે દિપક કલાલ પણ…

રાખી સાવંત પોતાની ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે. તેમજ તેની સામે દિપક કલાલ પણ એટલો જ ચર્ચામાં હતો. બંન્ને કંઈને કંઈ બોલીને એકબીજા પર અટેક કરતા હતા.

હવે એકવાર ફરી દિપક કલાલે રાખી સાવંતને લઈને મોટો દાવો કર્યો છે. જેને સાંભળીને લોકોને ખુબ હેરાની થઈ રહી છે. છે એવું કે દિપક કલાલે કહ્યું કે રાખી સાવંત તેની સંતાનની મા બનવાની છે. દિપકે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ અપલોડ કરી છે. આ પોસ્ટમાં રાખીના પ્રેગનેન્ટ હોવાનો દાવો કરીને લખ્યું છે કે, રાખી મારૂ બાળક તારા પેટમાં છે. તે તેના પપ્પાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે.

દિપકે આગળ લખ્યું છે કે, 7 મહિના અંદર જ સિંહનુ બાળક બહાર આવશે. તને શરમ આવવી જોઈએ કે તું આ રીતે ગીતનું પ્રમોશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાખી સાવંતના લગ્નની ખબરો સામે આવી છે ત્યારથી જ દિપક કલાલ રાખીને લઈ વિવાદીત બયાનો આપી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *