વાંઢાઓ માટે ખુશીના સમાચાર, ફક્ત અમુક રૂપિયા આપીને ઘરવાળી સાથે ફ્રી મળે છે બંગલો અને ગાડી. જાણો વધુ

Published on: 10:37 am, Sat, 4 May 19

મિત્રો આ કલિયુગ માં કઈ અશક્ય નથી, તમને એમ હશે કે લગ્ન કરો તો ખીચામાં પૈસા જોઈએ અને રહેવા માટે સારું ઘર જોઈએ. પણ આજે અમે તમને જે વાત કરવાના છીએ તે સાંભળીને તમારા મનનો વહેમ દૂર થઈ જશે. દુનિટમાં અમુક એવા પણ સ્થોળો છે કે જ્યાં ઘરવાળી સાથે ઘર પણ મફત માં મળે છે. તો ચાલો જોઈએ શું છે હકીકત…..

હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવી હકીકત સામે આવી છે જેના પર લોકો વિચાર કરવા માટે આતુર બની ગયા છે. લોકો હજી પણ આ સમાચાર સાંભળીને એમ હકે છે કે આવું કેમ શક્ય છે અને અમુક લોકો તો આ વાત પર વિશ્વાસ કરવા તૈયારજ નથી.

અમે જે સમાચાર ની વાત કરી રહયા છીએ એ મુજબ તે જાહેરાત માં એવું લખ્યું છે કે લગ્ન કરવા વાળાને છોકરી સાથે રહેવા માટે મફત ઘર મળશે. પણ આ વાતમાં કેટલી હદે સત્ય હોય શકે ? આ વાતની તપાસ થશેજ પણ ખરેખર આ વાત નવાઈ પમાડનારી છે.

આ જાહેરાત મુજબ ફક્ત ઘરજ ફ્રીમાં નથી મળતું પણ બીજી ઘણી વસ્તુ ફ્રી માં મળે છે જેમકે બાઇક, કાર તથા કિચન મોડ્યુલર નો ઘણો સામાન પણ મફતમાં મળશે. હવે તો આ વાત નવાઈ પમાડે તેવીજ છે. પણ તમને જણાવી દઈએ કે આ વાત સાચી છે કારણ કે જાહેરાત માં આ બધીજ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

અમે જે જાહેરાત ની વાત કરી રહ્યા છીએ તે છે ઇન્ડોનેશિયા ની. આ અખબારીક ખબર મુજબ તમે જો કોઈ પણ જગ્યાએ 75000 માં ઘર ખરીદશો તો તમને ઘર ની સાથે-સાથે એક છોકરી પણ મળશે, અને તેની સાથે તમે લગ્ન પણ કરી શકો છો. ફક્ત આટલુજ નહીં તમને તે તમામ સુખ સુવિધા મળશે જે તમારે જોઈએ છે.

બહુ ખુશ ના થાઉં કેમ કે આ ઓફર સાથે એક શરત છે, જો આ શરત ની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં એક એવું ઘર છે જેની અંદર એક 40 વર્ષની વિધવા મહિલા રહે છે. આ લેડી વિધવા હોવાના કારણે બીજા લગ્ન કરવા માંગે છે. તે માટેજ તેણીએ ઓફર કરી છે કે જે પણ વ્યક્તિ આ ઘર ખરીદશે તેની સાથે તે લગ્ન પણ કરશે અને બીજું ઘણું બધુ આપશે જે તેની પાસે છે.