દીકરી પર નજર બગાડનાર નરાધમ પર તૂટી પડી માતા, કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ

હજુ પણ સમગ્ર ભારત માં દીકરીઓ પર દુષ્કર્મ ગુજારવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હાલ આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં દીકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પર દીકરીની માં એ આરોપી સાથે લડી આરોપીનો પ્રાઇવેટ પાર્ટ પણ ચાકુથી કાપી નાખ્યો હતો. આવું કરવા જતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ કિસ્સો ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીના મહેબાગંજનીનો છે. જ્યાં 14 વર્ષીય દીકરી ને ઘરમાં એકલા જોઇને ફાયદો ઉઠાવી એક યુવક ઘરમાં ઘુસી યુવતી પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાજુની જ ગલીમાં રહેતો યુવક બાળકી ઘરમાં એકલી છે, તેનો લાભ ઉઠાવીને યુવક ઘરમાં આવી ચઢ્યો. એવામાં જ બાળકી બુમા બુમ કરવા લાગી.

પરંતુ નસીબે જ તેની માતા ઘરે આવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. એવામાં આ બાળકીની માતાને એ યુવક પર શંકા ગઈ કે પોતાની દીકરીને ઘરમાં અસ્ત વસ્ત જોઇને માતા ને સમગ્ર વાતની જાણ થઇ. તરત જ માતાએ એ યુવક પર હાથાપાઇ કરવાનું ચાલુ કર્યું. દીકરીએ ઘણી કોશીશ કરી હતી ઘરની બહાર નીકળી જવાની છંતાય યુવકે તેને પકડી રાખતા બાળકી એ બુમા બુમ ચાલુ કરી હતી.

માતાને જાણ થતાની સાથે જ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માતા એ જણાવતા કહ્યું કે યુવકના માથે હેવાનિયત સવાર હતી. માતાને જાણ થઇ કે એ યુવક પોતાની દીકરી પર દુષ્કર્મ ગુજારવાના પ્રયાસો કર્યા ત્યારે તેની માતા એ પણ યુવક પર માર મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહિ આરોપીનો પ્રાઇવેટ પાર્ટ પણ કાપી નાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *