આ ઘરને એક આશીયાનું કહેવામાં આવે છે. જ્યારે કોઈ ઘરને બનાવવામાં પત્થર, રેતી, સિમેન્ટ સહીત ઘણી બધી વસ્તુંઓની વપરાશ કરવામાં આવે છે. જ્યારે તમારી જાણમાં આવે કે કોઈ ઈમારત ફક્ત લાકડાની બનાવવામાં આવી છે, તો તમને આશ્ચર્ય થશે. ત્યારે એક ઈમારતની બનાવટમાં ફક્ત લાકડાનો વપરાશ કરવામાં આવ્યો છે.
ફક્ત કોલમ(પાયા)ને છોડીને આખી ઈમારત લાકડાથી બનેલી છે. આ ઇમારતના કુલ 24 માળની છે અને આ ઇમારતની ઉચાઈ 99.9 છે. જ્યારે ફક્ત લાકડાનો ઉપયોગ કરીને આટલી ઉંચી ઈમારતનું નિર્માણ કરવાનું કામ પણ પોતાનામાં એક અનોખું કામ છે.
સમગ્ર રીતે ઈકોફ્રેન્ડલી આ લાકડાની ઈમારતમાં 150થી વધારે રૂમો બનાવવામાં આવી છે. જ્યારે બિલ્ડીંગની મજબૂતી માટે દેવાદારના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આ બિલ્ડીંગની દિવાલથી લઈને છજ્જા (ધાબા) સુધી બધું લાકડાથી તૈયાર કરવામાં આવ્યું છે.
ચીનના ગુઈઝોઈ પ્રાન્તનાં યિંગશાન શહેરમાં બનેલી આ બિલ્ડીંગ હાલ તો ખાલી છે. પરંતુ પર્યટકોને જોવા માટે તેને ખોલી નાખવામાં આવ્યું છે. આ બિલ્ડીંગને જોવા માટે અલગ-અલગ દેશોથી પર્યટ્કો આવે છે. તેમના માટે એક અજાયબી છે.
લાકડાની બનેલી આ ઈમારતનું નિર્માણ આર્કિટેક્ટ સુઈ હેંગે કર્યું છે. તેમના અનુસાર આ ઈમારતનું નિર્માણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. સુઈ હેંગે જણા્વ્યું છે કે આ ઈમારતની ડિઝાઈન 3 વર્ષ પહેલાજ બનાવવામાં આવી હતી. પરંતુ તેની રૂપરેખા તૈયાર કરવામાં લગભગ એક વર્ષથી વધુ સમય લાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.