INDvsPAKની મેચમાં આ પ્રેમીપંખીડાનો પ્રપોઝ કરતો રોમાન્ટિક વીડિયો થઈ રહ્યો છે વાયરલ…

વર્લ્ડ કપ 2019ને લગતી તમામ માહિતી તમારી પાસે પહોંચી ગઈ હશે. આ વર્લ્ડ કપમાં સૌની મોસ્ટ અવેટેડ મેચ હતી ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ. જે રમાઈ…

વર્લ્ડ કપ 2019ને લગતી તમામ માહિતી તમારી પાસે પહોંચી ગઈ હશે. આ વર્લ્ડ કપમાં સૌની મોસ્ટ અવેટેડ મેચ હતી ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ. જે રમાઈ ગઈ છે. ઈન્ડિયાએ તે મેચ જીતી પણ લીધી છે. આ મેચને લગતી લગભગ તમામ માહિતી તમારી પાસે હશે, પરંતુ એક સમાચાર એવા છે, જેના વિશે તમને પણ ખબર નહીં હશે અને તમે તે જાણીને ચોંકી જશો. આ વાત છે મેદાનની બહાર કરાયેલા ફિક્સિંગની.

મેચને રીલેટેડ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો એક છોકરી છે. બંનેએ બ્લૂ કલરના કપડાં પહેર્યા છે. ઘણા બધા દર્શકો છે. હવે, થયું એવું કે છોકરી જે બેઠી છે. છોકરો તેને હાથ પકડીને ઉઠે છે. પોતાના ઘૂંટણ પર બેસે છે. છોકરી તેને હગ કરે છે. પછી છોકરો એક બોક્સમાં મુકેલી વીંટી કાઢીને તેને પૂછે છે… વિલ યૂ મેરી મી? છોકરી હાં કહે છે અને છોકરો તેને વીંટી પહેરાવે છે. આ જોઈને આસપાસ બેઠેલા લોકો ખુશીમાં હૂટિંગ પણ કરે છે. છોકરો ઊભો થાય છે અને પછી બંને એકબીજાને હગ કરે છે.


દર્શકોએ પણ હાઉઝ ધ જોશ, હાઉઝ ધ જોશ કહીને છોકરાને પૂછી રહ્યા છે. તો છોકરો પણ રિપ્લાયમાં હાઈ સર કહી રહ્યો છે. અવિંતાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ છોકરી એ જ છે, જેને સ્ટેડિયમમાં મેચ દરમિયાન પ્રપોઝ કરવામાં આવી.

પાકિસ્તાનની બેટિંગના સમયે છોકરાએ પ્રપોઝ કરીને ચાન્સ પર ડાન્સ કરી દીધો અને છોકરી ક્લીન બોલ્ડ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *